એક કપ કોફી સાથે જૂની યાદો વાગોળતી હતી,
અંબોળે ઈચ્છાને ગુંથી અંકુશમાં રાખતી હતી,
સંસ્કારને સ્વીકારી બે કુળને દીપાવતી હતી,
દરેકને માન આપી પોતાનું મૂલ્ય ઘટાડતી હતી,
ફરજને પ્રાધાન્ય રાખી હકને માટે ઝઝુમતી હતી,
દોસ્ત! દીકરીથી ગૃહિણીની સફરને સહસ્મિત આવકારતી હતી.
#coffee

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111936577
Shefali 2 week ago

હૃદય સ્પર્શી...

Dave Rup 2 week ago

Speechless and heart touching lines di

Divyesh Patel 2 week ago

વાહ ખુબ સરસ લાગણીસભર 👌👌☺️🙏

Falguni Dost 2 week ago

Wah Zainab👌👌♥️

Zainab Makda 2 week ago

ખૂબ જ સરસ... એ ગૃહિણી ને કૉફી ને સહેજ ફુંક મારી ને આપવા ની આદત હુંફાળી કૉફી માં પછી ગળપણ ની ક્યાં જરૂરત?

Pandya Ravi 2 week ago

‌ખુબ સરસ વાત કરી

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now