Quotes by Dave Rup in Bitesapp read free

Dave Rup

Dave Rup Matrubharti Verified

@daverupalijanakraygmail.com234600
(65)

સૌથી પ્યારા હતા મારા દાદા.
મારા માટે લાવ્યા હતા તે ગદા.
મને બુલબુલ કહેતા હતા સદા,
બહુ સુંદર હતી તેમની સૌ અદા.



❤️❤️❤️ "Rup"

Read More

ચાંદ પૂનમે આકાશમાં ચમકે છે.
ચાંદ પૂનમે ધરતી પર મહેકે છે.
આ મીઠી ને મધુર ચાંદની રાત,
ને દિલ તને જોઈ ને બેહકે છે.


🙏 "Rup"

-Dave Rup

Read More

મારો પહેલો પ્રેમ મારી આત્મા સાથે છે.
મારો બીજો પ્રેમ મારા પરમાત્મા સાથે છે.
મારો ત્રીજો પ્રેમ ભગવાન સાથે છે.
મારો અંતિમ પ્રેમ મારી અંતરાત્મા સાથે છે.
🙏 "Rup"

Read More

Saraswati society Street no -1
opp circuit house
morbi-2

tution class ni vadhu information mate parsonal msg karvo.
please like and share.

epost thumb

पिता से सभी को होती है माया।
पिता से ही मिलती है हमें छाया।

हमारे लिए उन्होंने खर्ची है काया।
पिता से ही तो अपना जीवन पाया।

पिता हमारे जीवन की सच्ची साया।
उसी मैं मेरा सारा जीवन भी समाया।



❤️❤️❤️ "Rup"

Read More

તમારા પાવન ચરણોમાં વારંવાર નમન.
તમારા અદભૂત પ્રેમને હું કરું છું વંદન.

તમારી મીઠી વાણીમાં જાણે છે ચંદન.
તેને મારી આત્માનું થઈ જાય સ્પંદન.

તમારા પ્રેમ બદલ કરું હું અભિનંદન.
તમારી જ ચાહત છે મારા દિલને તદન.




ગુરુ ચરણોમાં કોટી કોટી પ્રણામ.🙏🙏🙏


❤️❤️❤️ "Rup"
#Mentor

Read More

કોફી સાથે દે તારો સાથ.☕
તેમાં હોય હાથોમાં હાથ.🤝
ચાલી જીવનભર સંગાથ.👫🏻
પછી બાથમાં ભીડી બાથ.🤗





❣️❣️❣️ "Rup"


#coffee

Read More

ચાની લારી.☕
દૂધની બારી.🍶
છાસની જારી.🥛
માખણની મારી.🧀
કોફી જેવી નારી.💃
પતિને પડી ભારી.😅
પત્ની મળી કારી.😳
હવે છે સૌની વારી.😡
બીજી લાવો સારી.🥻(પત્ની)
નારીઓ થશે ખારી.🤬







😂💃😅 "Rup"


#Tea

Read More

જે કાચી પણ
ખાઈ શકાય છે ને
પાકી પણ ને
ખવાય ગયા પછી
પણ ખાવામાં ચાલે.




🙏 "Rup"


#Mango

પ્રભુ આપે છે સાચો ન્યાય.
લોકો ભલે ને કરે અન્યાય.
પ્રભુ પર ભરોસો રૈ સદાય,
પછી ભલે હસીને લૈ વિદાય.



❤️❤️❤️ "Rup"
#Justice

Read More