ઊગમણી સવારમાં વર્તાય તાજગી
આથમણી સંધ્યા સાદાઈથી શોભતી
સવારની આરતીમાં સૂરજ પ્રજ્જવલે
સંધ્યાની આરતી શલાકાથી ઝળહળે
ઊષાની હાજરીમાં આશાઓ સંચરે
સંધ્યાના આગમનથી શમણાંઓ સળવળે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now