જાણુ છુ કે 
તુ નથી મળવાનિ છતા તને ચાહું છું .
જાણુ છું કે 
તુ મને કયારે યાદ નહીં કરતી હોય છતાં
તને આખો દિવસ યાદ કરૂ છું .
જાણુ છું કે 
આંખો થી ઘણે દુર છે છતાં  તને દિલ થી નિહાળીયા કરુ છું .
જાણુ છું કે 
કોઈ ઉમ્મીદ નથી તને પામવા ની છતાં તારી જોડે જીવન વિતાવવા ના સપના જોયા કરું છું .
જાણુ છું કે 
મારો પ્રેમ એકતરફી છે છતાં એમ માનુ છું કે તને પણ મારા માટે થોડી લાગણી ઓ હશે. 
બસ હવે થોડી આશા છે 💛💛🙂.....