“અચાનક હું પેલી જુની યાદો માં ક્ષણ ભર માટે ખોવાઈ ગયો ..
અચાનક એ યાદો માં હું હસવુ ભુલીને રડવા બેસી ગયો..
શું પામ્યુ અને શું ગુમાવ્યુ એ વિચારમાં વતઁમાન ભુલી ગયો..
અચાનક હું એક ક્ષણ માં એક સામાન્ય માનવી માંથી એક તકઁ-વિતઁક કરનાર માનવી બની ગયો..!”
- કેયુર પટેલ