તારુ ને મારું આમ અચાનકજ આ માતૃભારતી પર મલી જવું,તારી પોસ્ટ જોઈને મારી કૉમેન્ટ કરવી,
ઈનબોક્સમાં આવી ને પરિચય કેળવવો, એકબીજાને ગમતાં થવું, રોજબરોજ ની ખટ્ટી મીઠ્ઠી વાતો,
સુખ દુઃખની રાતો, એકબીજાને કેવી, બે બહેનો જેવી આપની જોડી, કારનામા તારા એવા કે હસી હસી ને પેટ દુઃખી જાય, વ્હાલ તારું એવું કે ન મલાય તો આંખ ભરાઈ જાય, સ્મીત તારું એવું જાણે આકાશની કોઈ હુર પરી, આ સ્મીત પર તારા હું પણ લપસી પડી.
જન્મદિવસ છે આજ તારો લાગણીઓ ઉભરાઈ પડી, જોઈ તને આજ ખુશ ઘણી, દુઆ કરું મારા કાનાને બસ એટલીજ કે મારી રાધુ ને મલે ખુશીયો અવિરત ને ઘણી બધી.
HAPPY BIRTHDAY MARI JAAN
HEEMASHRRE (RAADHU)
🎉🎉🎉🎂🎂🎂🍫🍫🍫