Quotes by Parmar Narvirsinh in Bitesapp read free

Parmar Narvirsinh

Parmar Narvirsinh

@parmarnarvirsinh4956


🌺🌺

મજા તો અણધારી મુલાકાતની છે,
બાકી આગાહી તો વરસાદની પણ કરવામાં આવે છે...!!

શુભ સવાર

🙅‍♂️

સાવ સીધા જો રહ્યાં ને
તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને
તો ગયાં સમજો.

જૂઠ ના જો કહી શકો,
તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને
તો ગયાં સમજો.

જાત અનુભવથી લખું છું
વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને
તો ગયાં સમજો.

આમ જ્યાં ને ત્યાં,
નમન પણ છે નકામું અહીં,
મીણ સા તમે જો ગળ્યાં ને
તો ગયાં સમજો.

દિલમાં હો દુખ, તે છતાં,
હસતાં રહેજો તમે,
ચોક વચ્ચે જો રડ્યાં ને
તો ગયાં સમજો.

😢🌹🙏

Read More

*बातों से इश्क नही होता,*

*एहसास चाहिए किसी के दिल में धड़कने के लिए....*

❤️❤️❤️❤️❤️

*આત્મા, મહાત્મા કે પરમાત્મા*
*આ બધાય 'મા' વગર અધૂરા છે..!*

*Happy Mother's day. 🌹*

जो उम्र भर ना मिले चाह कर भी...
उसे उम्रभर चाहना ही इश्क है।🥰

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

સૌ મિત્રોને ૧ મે ગુજરાત
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના..... ‼️
🙏🙏🌹🌹🙏🙏

જય જય ગરવી ગુજરાત

Read More

*હું ગણિતનો દાખલો નથી કે તારે ગોખવો પડે.....*
*હું પ્રેમ છું આંખ બંધ કરીને તારે અનુભવો પડે...*

વાંક જરા પણ ગુલાલનો ન હતો,
સાવ કોરોકટ એમનો ગાલ હતો;

રોકવા મથ્યો પણ રોકી ન શકયો,
ફાગણની આબરુનો સવાલ હતો..!

Happy Holi
💜💙🩵💚💛🧡❤️

Read More

"વિશ્વ કવિતા દિવસ"

શોધું છું

તૂટી ગયેલા વિશ્વાસને શોધું છું.
સરકી ગયેલા સમયને શોધું છું.

રાતનાં ભોરના સુરજને શોધું છું.
દિનમાં રાતના ચંદ્રમાને શોધું છું.

ખરેલા પુષ્પમાં સુગંધને શોધું છું.
શૂળને સુંવાળો સ્પર્શને શોધું છું.

ભુલા પડ્યા હરેક રાહ શોધું છું.
સત્ય પડે એવાં સપનાં શોધું છું.

ધરા ને અંબરનું મિલન શોધું છું.
પ્રભુની મળે મહેર, પ્રભુ શોધું છું.

Read More