The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હયાત-એ-જંગમેં હરદમ જીતના મુકમ્મલ નહિ હોતા 'બકુલ'.. જિંદાદિલ ઇન્સાન હાર કા ભી જશન મના લેતે હૈ...
દેતી નથી... મારી આદત હું તને બનાવું છું પણ તું દૂર રહીને આદત બનવા દેતી નથી.. દર્દ ઘુંટાતું ગયું દિલમાં એ વિરહનું.. શું કરું? તું ચાહવા પણ દેતી નથી.. અહીં સહુ પોતાની દુનિયામાં મસ્ત છે હૃદયના ઘાવની દવા તું કેમ દેતી નથી.. મળવું તો ઘણું છે પ્રિયને ઉમંગથી બેડીઓ મુલાકાત કરવા દેતી નથી.. પ્રણયની આગમાં જલી રહ્યો બકુલ થશે ક્યારે દીદાર ઝલક તું દેતી નથી.. -બકુલની કલમે... ✍️ ગઝલ 11th Oct 2022 19.45
ઇસ ઘરમેં દિયાભી નસીબ નહિ હૈ "બકુલ"... ખ્વાહિશ હો કભી ઉજાલેકી તો ચાંદ દેખ લિયા કરતે હૈ...
જો ને શીદ આવ્યા આ આંસુ કે વરસાદની બૂંદો છે 'બકુલ'? આંખોએ પણ જાણે મોસમથી દોસ્તી કરી લીધી.
રંગોત્સવ હતી એક રૂપવતી ખુબ સુંદર પ્રેમદા આશક ઇશ્કનો ખુબ પ્રેમ કરતા રહ્યા મળી હતી નજરો એક યોગાનુયોગ જોઈ એકમેકને બે દિલ ઘાયલ થયાં મળ્યા વિખુટા પડ્યા ફરી ફરીને મળ્યા ચાહતે બંને હૃદય જોને છલકાઈ રહ્યા આવ્યો રંગોત્સવ ને હૈયે ફાગણ ફોર્યો પ્રેમી પ્રેયસી જઈને કો એકાંતે મળ્યા ખુબ કેફી એ અનેરું પ્રીતનું ચુંબન હતું બાંહોમાં જકડાઈ મધુરસ માણી રહ્યા થયાં જગતના બધા દૂર એ આવરણો અનાવૃત પ્રીતમાં બે દિલ ધડકી રહ્યા લઇ રંગ હથેલીમાં ખુબ રંગી પ્રેમદા આશક માશુકા પ્રીતમાં રંગાઈ રહ્યા અંગ થી અંગ મળ્યું રંગો રેલાઈ રહ્યા મર્દન નશીલુ એ પયોધરો હલી રહ્યા પરાકાષ્ટા પ્રીત કેરી થયું આવાગમન અંગ સમાયું અંગે મિલન માણી રહ્યા કાયમ યાદ રહેશે આ અનેરો રંગોત્સવ 'કલ્પના''બકુલ'ની પ્રેમથી લખી રહ્યા -બકુલની કલમે.. ✍️ કવિતા 18th Mar 2022 ધુળેટી 08.30
તસ્વીર તસ્વીર તમારી જોઈ દિલમાં કંઈક થાય છે તમારું શું ગયું અહીં અમારો જીવ લૂંટાય છે એમજ જુવો પ્રીત કાંઈ નથી થાતી જગતમાં આવો જો સામે ત્યારે ધડકન બમણી થાય છે હાથ ફેરવી લઉં હું ખુબ નજાકત થી હવે સુંદર ચહેરા પર લટ શાને વિખરાય છે ભરી ભરીને પી લઉં એ અધર ના જામ ઘણા શ્વેત દંતાવલી વચ્ચે હોઠ શાને દબાય છે માસુમ હરણી જેવી એ આંખોની ગહેરાઈમાં ડૂબી જાઉં 'બકુલ' અને આ ગઝલ રચાય છે -બકુલની કલમે.. ✍️ ગઝલ 21st Feb 2022 06.30
ઋજુ હૃદયમાં ઝખ્મો બહુ દર્દભર્યા છે આશક છું મહોબ્બતનો હવે શું ચાહુ તને.... -Bakul
ઉમ્ર કે ઇસ પડાવ પર યું કિસીકા મિલ જાના આસાં નહિ... 'બકુલ' મિલ જાયે કોઈ હમસફર તો સફર આસાં બન જાતી હૈ... -Bakul
આ પીગળતા બરફને કહીદો કે તું એકલો ના પીગળે..બકુલ આ હૃદયમાં થિજેલી તારી યાદોનું શું?
ઉમ્ર કે ઇસ પડાવ પર યું કિસીજા મિલ જાના આસાં નહિ... 'બકુલ' મિલ જાયે કોઈ હમસફર તો સફર આસાં બન જાતી હૈ...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser