જીવનમાં કડવાં ને મીઠા અનુભવો ને બતાવનાર
મહાત્મા ને હું કેમ ભૂલી જાઉં...પાપા...
હમેશા સાથે રહી ને સલાહ આપનાર..
મહાત્માને હું કેમ ભૂલી જાઉં...પાપા...
હમેશા મારી ચિંતા કરનાર..
મહાત્માને હું કેમ ભૂલી જાઉં...પાપા...
પોતાની એક ખુશી માટે જીદ પર ચડાવનાર..
મહાત્માને હું કેમ ભૂલી જાઉં..પાપા..
જો રિસાઈ જાઉં તો એ જટ મનાવનાર..
મહાત્માને હું કેમ ભૂલી જાઉં..પાપા...
thank you... papa
ભાવના મેઘાણી
#મહાત્મા