Gujarati Quote in Questions by Er.Bhargav Joshi અડિયલ

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

mb નાં તમામ મિત્રોને એક વિનંતી કે સ્પર્ધા જીતવા માટે અને લાઈક માટે આમ રોજ રોજ ઇનબૉક્સ msg કરવા નહિ, તમારા શબ્દોમાં એટલો વજન નાખો કે તમે જીત મેળવો. બાકી માંગી ને મેળવેલ જીત ભીખ સમાન હશે.


કોઈ ને ખોટું લાગે તો માફી ચાહું છું પણ આ ઇનબૉક્સ માં like માટે ખોટાં ખોટા bite શેર કરવી નહિ..🙏


જય શ્રી કૃષ્ણ .....

Gujarati Questions by Er.Bhargav Joshi અડિયલ : 111540959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now