mb નાં તમામ મિત્રોને એક વિનંતી કે સ્પર્ધા જીતવા માટે અને લાઈક માટે આમ રોજ રોજ ઇનબૉક્સ msg કરવા નહિ, તમારા શબ્દોમાં એટલો વજન નાખો કે તમે જીત મેળવો. બાકી માંગી ને મેળવેલ જીત ભીખ સમાન હશે.


કોઈ ને ખોટું લાગે તો માફી ચાહું છું પણ આ ઇનબૉક્સ માં like માટે ખોટાં ખોટા bite શેર કરવી નહિ..🙏


જય શ્રી કૃષ્ણ .....

Gujarati Questions by Er.Bhargav Joshi અડિયલ : 111540959
vasudev 4 year ago

... Sehmat he teri bat se Dost...🤞 lekin Competition krta kon he bhay😄 ham to hmari dil ki bat likhte he..

... Dip@li..., 4 year ago

👍😂 mari sathe thyuche

Kaju Patel 4 year ago

Barabar chhe mara dil ni vat boli gyo Msg vara ne vari no trass 6 1 like mate loko game tene msg kride

jd 4 year ago

E badhu to thik Che dost Pan amuk loko to etli had sudhi niche padi gya Che k like Kari Hoi e pan Pachhi Lai ley

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

હમણાં mb માં cp વાળા વધી ગયા છે. જ્યારથી સ્પર્ધા શરૂ થઈ છે અને લાઈક માટે તો આંધળા આઈડિયા લગાવે છે.

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

હા...બેશક....😄😛😄

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

એ લાઈક અને જીત નો કોઈ અર્થ નથી....

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

આભાર....વકીલ...

Vaidehi 4 year ago

vajandaar vat kari gor ji😂😂 I'm totally agree with you

Urmi Chauhan 4 year ago

Right...શબ્દો માં વજન હશે....તો જરૂર જીત છો... પણ અહીં તો like આપીને મેળવો એવો કાયદો છે તો કઈ કહી ના શકાય..

D S Dipu શબ્દો નો સાથ 4 year ago

સાચું કહયું..🤣🤣

હરિ... 4 year ago

વાહહ.. બહાદુર માણસ.. 😛😝😝😝😂🤣😂🤣

Alpa Maniar 4 year ago

અંહી સ્પર્ધા શબ્દો ની નહીં પણ number of followers and likes ની છે બાકી અર્થ ના અનર્થ કરનારા ને પણ એટલીજ લાઇક મળે છે

Vidya 4 year ago

Sahi he... ..👍🙏

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

યાર કંટાળી ગયો રોજ રોજ આ શું હોય...કંઇક સારી બુક હોય તો msg કરે એ સમજાય પણ પોસ્ટ ને શેર કરવા માંડ્યા ...સમજ થી બહાર છે..

Bhumi Polara 4 year ago

Ha......barabar 6

jd 4 year ago

Bas aaj post ni rah joto hto...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now