Quotes by D S Dipu શબ્દો નો સાથ in Bitesapp read free

D S Dipu શબ્દો નો સાથ

D S Dipu શબ્દો નો સાથ

@nimeshsatavara135747
(23)

મળી લેને તૂ મને મારી રીતથી,
ક્યા કરું છું?
એટલી જીદ પણ..

થોડું સંભાળી લેજે મને તારી ગમતી રીતથી ,
નહી કરુ જીદ મારી આદતથી..

- D S Dipu શબ્દો નો સાથ

Read More

મોસમ ની વાતો હવે નથી કરવી,
એ પણ કમોસમી થઈ જાય છે.

-D S Dipu શબ્દો નો સાથ

એક મીણબતી પીગળતી ગઇ,
દિવેટ વહેમમાં હતી,
પણ એને શું ખબર?
તેલ હતું જેને એને સાચવી હતી..

-D S Dipu શબ્દો નો સાથ

ઓળી ઘોળી પીપળ પાન,
ફોઇએ પાડયું "અંજની" નામ.!

-D S Dipu શબ્દો નો સાથ