જિંદગી છે નાની પણ દરેક પલ માં હું
ખુશ છું, અને આ સંજોગો માં પણ ખુશ
છું,
આજે
ગાડી માં ફરવાના દિવસો નથી તો બે
ડગલા ચાલીને ખુશ છું,
આજે કોઈનો સાથ
નથી તો પુસ્તકો વાંચીને ખુશ છું,
આજે કોઈ નારાજ છે મુજથી તો આ
અદાથી પણ ખુશ છું,
જેને જોઈ નથી શકતો તેના કોયલસમ
મીઠા આવાજ સાંભળી ને ખુશ છું,
વીતી ગઈ છે જે મજાની પળો બસ
તેના સ્મરણોથી ખુશ છું,
તમને મળ્યો નથી કે જોયા નથી પણ
તમારી લાઈક થી ખુશ છું
મારી આ કવિતા તમારા હૃદયને
સ્પર્શી જાય તો જરૂર ક્યારેક મને યાદ
કરજો, નહિ તો તો આમ પણ હું ખુશ છું........
kh@n.com