એક સુંદર વિચાર...
ગઇ કાલે એક સિરિયલ જોઈ અને મન માં એક વિચાર થયો....
શુ કોઈ ના પતિ અને પત્ની ગુજરી જાય....અને કોઈ એ વ્યક્તિ ના વિશે પૂછે કે,' એ કોણ???....'
તો એ વ્યક્તિ શુ કહે...???
એ મારો પતિ કે પત્ની હતી???...કે એ મારો પતિ ક પત્ની છે???....
આ ક્ષણભંગુર દુનિયામાંથી અલવિદા કહેવાથી એની સાથે નો નાતો.... એની સાથે જોડાયેલ લાગણીઓ.....સ્મરણો.....સ્નેહ....એ કય મટી જતું નથી....!!!
એ તો હંમેશા આ સ્થૂળ આંખે નહીં પણ મન ની આંખેથી તો જરૂર દેખાય.... ખરું ને...???