સમય કરતાં જીંદગી વધું કિમતી હોયછે માટે સમયને વધુ મહત્વ ના આપીને જીંદગી ને વધું મહત્વ આપો...આપણે ગયા જન્મમાં કેટલાય એવા સારા કર્મો કર્યા હશે તેથી આ જન્મમાં આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે માટે જીંદગીને પ્રેમ કરો ને જીંદગીને એક સારી રીતે જીવી લો..
જીંદગીમાં એશ કરો..મોજ કરો..જલશા કરો..પણ ગમે તેમ ના જીવો..પ્લીઝ.