એવી   રીતે   જીવી     જવાય   છે
 જખમોને જાણે   સીવી   જવાય છે,
 બદનામી તણા મળે છે કોળિયા રોજ
 ઘુંટડે-ઘુંટડે   દર્દ   ને   પી   જવાય  છે..
-અશ્ક રેશમિયા

Gujarati Shayri by Ashq Reshmmiya : 111024995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now