Quotes by KAVI CHINTAN in Bitesapp read free

KAVI CHINTAN

KAVI CHINTAN

@kavigohelchintan


'યાદોથી ઝાકળની ભીનાશ લઈ આવ્યો છું,મુગ્ધ ચહેરાની લીલાશ લઈ આવ્યો છું હોઠથી સંસ્મરણોની મીઠાશ લઈ આવ્યો છું,નયનોથી નેહની નદી લઈ આવ્યો છું તુજને પામવા સાગરમાં જઈ આવ્યો છું'
-કવિ ચિંતન ગોહેલ 

Read More

સવારની શરૂઆતમાં પ્રેમના શબ્દો લઈ આવ્યો છું કલમ ઉઠાવી ઠાલવી રહ્યો છું શબ્દોની શાહી,'મોરપિરછ' આજે તો પ્રેમનો શબ્દકોષ લઈ આવ્યો છું 
-કવિ ચિંતન ગોહેલ 

Read More

'હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે. સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.'
-કવિ ચિંતન ગોહેલ 

Read More

જિંદગીમા બે જણની બહુ   
 કાળજી રાખવી.
એક  કે જેણે તમારી જીત માટે
બધુ જ હારી દીધુ હોય
*' પિતા '*
બીજું કે જેની પ્રાથઁનાઓથી તમે
બધુ જીત્યા હોય
*' માતા '*.....

     

Read More

*_“સમય” પણ શીખવે છે_*
             *_અને_*
*_“શિક્ષક” પણ શીખવે છે,,_*

*_બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,_*
*_“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે..._*
                *_અને_*
*_“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે_*
- કવિ ચિંતન ગોહેલ 
 

Read More

જ્યારે આવે છે  યાદ ત્યારે ફક્ત
તમને જોવાની આશ કરી હું ચાહું છું તમને,
તમારા પ્રેમમાં 'ગુલાબી' સવારની આશા કરી
આ મનની ને દિલની વાત કહેવા 'મોરપિરછ'
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તમને...!
-કવિ ચિંતન ગોહેલ 

Read More

'પ્રેમ ને રોકે એવી મીનાર તો રાખજો.
દિલ ના તૂટે આવી દીવાલ તો રાખજો
મને તો મૃત્યુ પછી પણ એનેજ
જોવી છે.
મારી કબર માં એક તિરાડ તો રાખજો.'
-કવિ ચિંતન ગોહેલ 

Read More

કે હાથમાં રાખી હાથ તને હું માણું?
તારી પ્રેમ ભરી સહજ વાતો ને માણું,
વાતો કરતા હોઠનાં વળાંક ને માણું?
આંગળી નાં જાદુઈ સ્પર્શને હું માણું,
કે પછી આખે આખી તને હું માણું?
-કવિ ચિંતન ગોહેલ 

Read More

તારી હોઠે મૂકેલી આંગળી ને માણું,
કે તારી અદા ની મીઠાસ ને માણું?
સમજાવ હવે તુ મને કોને હું માણું,
કે પર્યાય વગર ની તને હું માણું?
વર્ષામાં ભીંજાવાની મઝા ને માણું
-કવિ  ચિંતન ગોહેલ 

Read More

'છે મોત ને ખુલ્લી આંખો છે એમનો ઈતજાર બાકી છે મારા જ મૃતદેહને અડકવાની બસ એક ઈચ્છા અપાર બાકી છે હજીમતલા,મકતા,રદ્દીફ,કાફીયા ટેરવેથી ફૂટતાં 'મોરપિરછ' ના શબ્દોની ગઝલોની મહેફિલ બાકી છે'
(ગઝલ -મોરપિરછ)

Read More