Quotes by goraswa viram in Bitesapp read free

goraswa viram

goraswa viram

@viramd


પેહલે થી હું બધુ જ ગુમાવી ચુ્કયો છુ એટલે એક એવા ગુગલ ની શોધ મા છુ જે પીતા ની સંભાળ, માં ની મમતા, બહેન નો વહાલ, ને ભાઇ ના પ્રેમ ને ફરીથી શોધી શકે...

Read More

કોઇ એ મને પુછ્યુ સાચો લેખક કોને કહ્ેવાય? મે એને એટલુ જ કહ્યુ ,''દુખ-દર્દ બધુ લખી ભુલે ને જીવન માં પોતે ખુશ રહે એ જ સાચો લેખક.''

Read More

બળાપો
આજે ચોપડી મા ચીત ચોટતુ નહોતુ તો મન થયુ બહાર નો નજારો જોવુ,બારી ખોલી બહાર જોયુ ,ભ્રષ્ટાચાર,કોભાંડો,દ્વેશ,ઇ્રષા,કાવા-દાવા,હીંસા,અસત્ય,ગરીબી,હત્યાઓ,રેપ,બેરેજગારી,બેકારી...વધારે મારાથી ના જોવાણુ..ખટાક ...દઇ બારી બંધ કરી દીધી...ને ચોંપડી મા ચીત ફરીથી ચોંટાડ્યુ.

-ગોરાસ્વા વિરમ

Read More

પહેલા ના કવીઓ અને લેખકો એવુ કહેતા કે આજે મે મારી આજે મે મારી કવીતા કે વાર્તા લખી.પણ હાલ આવા સારા એપ ની મહેરબાની એ હાલ ના કવી -લેખકો એવુ કહે છે કે આજે મે મારી પહેલી કવીતા કે વાર્તા ટાઇપ કરી.

Read More

my first poem in divya bhaskar.