Quotes by Anil in Bitesapp read free

Anil

Anil

@anilghori


मंजिल उन्ही को मिलती है, जिनके सपनो में जान होती है!! पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है

જીવનમાં ઉપર જવા માટે નિસરણીની નહિ પણ, સારી વિચારસરણીની જરૂર હોય છે !!

किसी भी व्यक्ति की वर्तमान स्थिति को देखकर उसके भविष्य का मजाक मत उड़ाए। क्योंकि काल में इतनी शक्ति हैं कि वो एक साधारण से कोयले को भी धीरे-धीरे हीरे में बदल देता हैं !_.

Read More

પાપ શરીર નથી કરતું વિચારો કરે છે, અને ગંગા વિચારોને નઈ શરીરને ધોવે છે !!

? રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !! ?

❤ પરિણામની ખબર તો મીરાંને પણ હતી, પણ વાત પ્રેમ નિભાવવાની હતી ❤

તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો !!