The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" ઘણીવાર કંઇક ખોટું કર્યા વિના પણ તમે બીજાની નજરમાં ખરાબ બની જાઓ છો, કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી..!!"
- જવાબ નાં આપવો એ પણ જવાબ છે. - વિલંબિત જવાબ એ પણ જવાબ છે. - ટૂંકો જવાબ પણ જવાબ છે. આ તમામ 3 જવાબો નો અર્થ માત્ર એક જ છે.. - તેમને તમારામાં રસ નથી કે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. #માટે આગળ વધો!
નફરત કમાવી પણ સહેલી નથી,લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ....
સમજાય તો....!! અમુક વખતે "સત્ય" ખબર હોવા છતાં "શાંત" રહેવું પડે છે....! તેને મર્યાદાની "ખામી" કહો કે "સંબંધ"નિભાવવાની જવાબદારી....!
દરરોજ વાત કરવાથી પ્રેમ થાય કે ન થાય પણ આદત જરૂર પડી જાય છે.
સ્વાર્થ ખાતર શબ્દ જેણે પોચા રાખ્યાં છે, મિત્ર એવા મે જીવનમાં ઓછા રાખ્યા છે.
સમય ને ભલે પગ નથી હોતા પરંતુ, વિતેલા સમયના પગલાં કાયમ દેખાય છે.
જે અર્થ ન સમજે એના પર શબ્દો વ્યર્થ ન કરવા.
કોઈ પણ માણસ પોતાની ગેરસમજ, પોતાની સમજ મુજબ ઉભી કરે છે.
પ્રશંસા હૃદયથી કરવી, હસ્તક્ષેપ બુદ્ધિથી કરવો, વિશ્લેષણ વિવેક અને પ્રમાણિકતાથી કરવું, નહિતર મૌન સર્વશ્રેષ્ઠ છે...!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser