Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

❤️pApa

ajayyadav000726

asmehta225927

vhbarotgmailcom

"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.
વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ"
"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે,
એવો મિજાજ જોઈએ...."
''બંધ આંખે હુ ચાલતો નથી,
સંબંધો વિશે હુ કઈ જાણતો નથી,
હસી ને લોકો ને મળવુ,
અને થઈ શકે એટલી મદદ કરવી,
એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય કે,
રમત રમી જાય તો
એનો હું હિસાબ રાખતો નથી

ragavbajaranggmailcom1190

asmehta225927

21-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:24 am

ચંદ્રોદય  : 04:32 pm

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 05:16 am

સૂર્ય રાશિ : વૃશ્ચિક

ચંદ્ર રાશિ : મેષ

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : બુધવાર
તિથિ   : તેરસ સમાપ્ત 02:06 pm ચૌદસ પ્રારંભ
નક્ષત્ર  : અશ્વિની સમાપ્ત 06:31 pm ભરણી પ્રારંભ
યોગ   : વ્યતિપાત સમાપ્ત 03:42 pm વરિયાન પ્રારંભ

કરણ   :

તૈતિલ 02:06 pm 
ગર 01:34 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:42 am – 12:28 pm
અમૃત કાલ     : 11:19 am – 12:55 pm
આનંદાદિ યોગ  : 06:31 pm કાણ

અશુભ સમય

રાહુ કાળ  : 12:26 pm – 1:42 pm
યમગંડ   : 8:35 am – 9:52 am
વર્જ્ય  : 14:31 pm – 16:07 pm
ગુલિક   : 11:09 am – 12:26 pm
દુર્મુહુર્ત   : 1. 12:05 pm – 12:46 pm AP

ap031296

https://www.matrubharti.com/book/19861650/mangal-5

મંગલ અને તેનાં સાથીદારોની આદિવાસીઓનાં સકંજામાંથી છૂટ્યા પછીની જંગલમાં વિતાવેલ એક રાત. શું ફરીથી કોઈ સંકટ આવશે ? વાંચો સાહસકથા 'મંગલ' નો પાંચમો ભાગ.

ravikumarsitaparagma

hardik.thanth.007

चारोळी

nikhilkharabe194026

patelnishit225459

sanjuparmar190358

जिंदगी को सरल बनाने के ये सही रास्ते है

सही समय पर सही युक्ति
और उस युक्ति पर जी तोड़
कठिन परिश्रम वाली भक्ती

durgeshtiwari1100gmail.co