Quotes by Bhargav Dudhrejiya in Bitesapp read free

Bhargav Dudhrejiya

Bhargav Dudhrejiya

@bhargavdudhrejiya223650


સાચવી રાખી છે મે
તમારી મળેલી ટપાલો
કદાચ ટપાલી બનીને
આવતો હતો ઉપરવાળો

#બેખૌફ

વિખરાઈ ને ખુદ ને સંભાળતા મને આવડે છે
આખરે હું તારા થી જુદો માણસ છું
એટલે જ એક આંખે મને હસતા અને
બીજી આંખે રડતા મને આવડે છે

?️બેખૌફ?️

Read More

લચકતી તારી ચાલ ને રાખે છે લહેરાતા વાળ
રૂપ ની તું રાણી તારા નખરા છે હજાર
ઘાયલ કરે છે મને તારી આંખ ની કટાર
તારી સુંદરતા સામે પેલા ચાંદ ની શું મઝાલ

?️બેખૌફ?️

Read More

એની મહોબ્બત ના હજુ નિશાન બાકી છે
નામ હોઠ પર અને બસ હવે જાન બાકી છે
શું થયું જો એ મને જોઈ ને મોં ફેરવી લે છે તો
તસલ્લી છે કે હજુ ચહેરા ની પહેચાન બાકી છે

Read More

ના તેરે આને કી ખુશી
ના તેરે જાને કા ગમ
ગુજર ગયા વો જમાના
જબ તેરે દીવાને થે હમ

?️બેખૌફ?️

તુ કહે છે તો તારા માટે
તાજમહેલ પણ બનાવી દવ
પણ પ્રિયે મારે મારી મુમતાઝ
મારા દિલ મા જોય છે કબર મા નહીં

કોઈ દિવસ લેજો અમારી પણ ખબર
જાણશો તમે શુ વીતે છે મિત્રો વગર
ચાલતા રાહ પર રાખજો તમે નજર
ક્યાંક હોય નાં તમારા પગ નીચે અમારી જ કબર

?️બેખૌફ?️

Read More