Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

# Attachment leads to always suffering just becoz of possessive bondage n absence of freedom......!!!!આપણે ત્યાં બહુ ખોટું માની લેવામાં આવે છે અમુક વાત જેમ કે એક બીજા સાથે જોડાયેલા સંબંધો ના જોડાણ બધા થી શ્રેષ્ઠ દેખાય.. પણ એ ખાલી બહાર થી જ દેખાતા હોય અંદર ખાને ખૂબ ખોખલા હોય..કારણ ત્યાં માલિકીભાવ ની entry થાય એટલે સ્વતંત્રતા ની exit થઇ જતી હોય છે...ને પછી જન્મે છે સૌથી મોટી વિટમબના ઓ...કે જે બસ માણસ ને સમય જતાં હતો નતો કરી દે ને બસ સંબંધ ને ખાલી સમજોતાં ની જેમ નિભાવતો જાય દરેક માણસ...ને બસ એ એક silent killer બની જાય જે દિવસે ને દિવસે...માણસ ને લાગણીશૂન્ય બનાવી દે...તો બસ જીવો ખૂબ દિલ ને મન ની સ્વતંત્રતાથી... 

 -Hina Modha

hinamodha

meghagokani

એના દિલની વાતતો મને ખબર જ હતી... પણ મને અફસોસ એ વાતનો હતો કે સંબંધમાં ખાલી મે જ અપેક્ષા અને આશા રાખી.. આપણે એકબીજાને સમજવામાં જ ભુલ કરી બેસીએ. ..   ' જો સંબંધમાં અપેક્ષાઓ અને ભાવની આશા.. અને પ્રેમ પણ જરૂરી છે. એના વગરના સંબંધનો charm શું..  તેને કોઈ દિશા જ ના મળે.. આપણા માતા પિતા થી લઈ પરીવાર દોસ્તો અને કોઈ પણ સંબંધમાં અપેક્ષાઓ હોય જ છે અને practically તો જ સંબંધ ટકે છે... ઈશ્વર પણ આપણી પાસે અપેક્ષા રાખે જ છે.. અપેક્ષાઓ પુરી થવી કે ન થવી એ સામેની વ્યક્તિઓની મરજી પર નિરભર છે... 
              kajal oza vaidh                

parthlakhani

Thank you very much readers for immense love and motivation...

daksheshinamdar.dil

जय भूतनाथ 

joshichetan

''LOVE  FOR GAU MATA''  SAVE HER... સ્વંયમ શ્રીકૃષ્ણ જેમની રક્ષા કરવા હંમેશા તત્તપર રહયા... દુનિયામાં ઘણા પશુઓ છે પણ ગાયને જ આપણે માતા કહીએ કારણકે તે હમેશા આપણને કઈક આપે છે પણ બદલામાં લેવાની કોઈ વુતી નહિ.. જેને તમે થોડું આપશો તો પણ પ્રેમ અને દુઆ આપશે.. ભંયકર રોગો માંથી મુક્તિ અપાવે ફકત રોજ ગૌશાળા માં થોડી વાર સ્વાસ લેવાથી.. તેની દરેક ચિજ કામ લાગે છે પણ માણસો આજે 50000 હજાર નો કુતરો પાડશે પણ એક ગાયને નહિ સાચવે.. કારણ કુતરો તેની પાછળ પાછળ પુછડી હલાવતો ચાલશે means આજે લોકોને વાહ વાહી અને ખુશામત ગમે છે.. ગાયોને બચાવવી એ પણ ઈશ્વરની આરાધના જ છે...

parthlakhani

કયારેક સાહેબ માણસ પણ કમાતા શીખી જાવ પૈસા તો રોજ કમાવાના જ છે... કયારેક કોઈક ને વગર કારણે ખુશ કરી દેવા.. કયારેક કોઈને વગર કારણે મળી લેવુ... કયારેક સંબંધો માં અપેક્ષા પણ રાખી લેવી પ્રેમ અને ભાવની કારણ હરેક ને એકબીજાની આશા હોય જ છે...

laakhan

મેં રાખેલો કાગળ અચાનક ઉડયો એવો આકાશે!,જેમ નજીવા જીવે મેલી જિંદગી પ્રભુ વિશ્વાસે 

zalakbhatt

શુભ સવાર 

joshichetan

બસ એક  વાત... ભાગ-1
       
           
             મોસમી..... મોસમી......આજ ફરી પાછી ગારો ફેદવા બેસી ગઈ !ખબર જ નથી પડતી આ.. છોકરીને  કપડા ગંદા થઈ જાય ! માંદા પડી જવાય ! ચાલ ઘરમાં.. (બૂમો પાડતા પાડતા) વીણાબેન મોસમીને ખેચી ઘરમાં લઈ ગયા. આવું રોજ થતું કોઈ કોઈ વાર મોસમીને ગારો ફેદતા જોઈને વીણા બેન ગુસ્સામાં આવી બે લાફા લગાવી દેતા છતાં મોસમી ગારો કરી માટીમાં રમવાની મજા માણતી.
            મોસમી ત્રણ વર્ષની નાની માસૂમ  બાળકી હતી.  કોઈપણ વ્યકિત  તેને લાડલડાવવા તેની પાછળ પાછળ  ફરે  તેવી મિઠુડી હતી. તેને માટીમાં ગારો કરી રમવું ખુબ ગમતું હતું.રોજ સાંજે તેના ઘરની બાજુમાં આવેલા ગાર્ડનમાં બીજા ભૂલકાઓ સાથે તે રમવા જતી. બાળકો પાસે કોઈ ને કોઈ વડીલ રહેતા . વડીલો વાતોના વડાં કરતા હોય અને બાળકો રમવાની મજા માણતા હોય. 
              મોસમી તેના પિતા રમણભાઈનું  એક માત્ર સંતાન હતી.તેથી તેઓ ઈચ્છતા હતા કે મોસમી સારામાં સારું શિક્ષણ મેળવે તેથી તેમણે શહેરની  સૌથી ઉત્તમ સ્કૂલમાં તેનું ઍડ્મિશન કરાવ્યું .80 હજાર ડૉનેશન ફી ભરી. સ્કૂલનું ભવ્ય અને ઉત્તમ સગવડ વાડું મકાન ,અધતન સાધનોથી અભ્યાસ કરાવવાની વ્યવસ્થા જોઈ તેમને આ 'ડે કૅર 'સ્કૂલ ગમી ગઈ. 
           શરુઆતમાં મોસમી સ્કૂલ ન જવા ખૂબ રડતી અને બહાના કાઢતી થોડાદિવસ આવા નખરા ચાલ્યા.અંતે મોસમી ના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા.અંતે હારી થાકીને તેને સ્કૂલમાં જવું પડતું. થોડા દિવસો પછી મોસમી રેગ્યુલર સ્કૂલ જવા લાગી.
          સ્કૂલનાં વાતાવરણમાં મોસમી સૅટ થઈ ગઈ હતી.મમ્મી-પપ્પા બોલસે ? અથવા તો માર ખાવાની બીકે તે સ્કૂલ સમય સર જતી થઈ હતી.રમણભાઈ તેને ઘણીવાર કહેતા ' મોસમી તારે ભણીગણી મોટી નામના કમાવાની છે. મોટા માણસ બનવાનું છે !' મોસમીને આ બધું સમજાતું નહીં. તે માથું હલાવ્યા કરતી. સમજે પણ કયાંથી ? માટીમાં અને બગીચામાં રમવાની ઉમંરે તે A, B, C, D, ગોખતી હતી.દાદા-દાદી જોડે વાર્તા સાંભડવાને બદલે અંગ્રેજીમાં સ્ટેજ પર બોલવા સ્પીચ તૈયાર કરતી.
            ધીમે ધીમે તેની માટીમાં રમવાની આદત તે ભૂલી ગઈ. સવારે વ્હેલા ઉઠી સ્કૂલ જતી. નાના વાળમાં બે ચોટલી આવે નહીં .વીણાબેન જેમ તેમ કરી ચોટલી લેતાં. ઢીંગલી જેવી મોસમી આવી ચોટલીમાં માથામાં કોઈએ બન્ને બાજુ ખિલ્લા માર્યા હોય એવી લાગતી.મને આજ સુધી એ નથી સમજાતુ કે બે ચોટલાને  ભણવાને શું સંબંધ છે.બે ચોટલા લેવાથી યાદ શક્તિમાં વધારો થતો હશે?
            સવારથી ગયેલી મોસમી સાંજે પાંચ વાગ્યે ઘરે આવતી.એમાય એની સ્કૂલ બેગ વીણાબેન લઈને આવતા હોય. 6:30 પાછુ  ટ્યૂશન હોય. મારાથી રહેવાયુ નહીં એટલે મેં પૂછી લીધું ' વીણાબેન સ્કૂલમાં ટ્યૂશન પતી જાય છે,તો ફરી ટ્યુશન કેમ ?' વીણાબેને જવાબ આપ્યો ' આ તો શું રમવામાં સમય બગાડે એના કરતા કલાક બેસે ભણવા તો મહાવરો વધુ થાય. 'એ સાંભળી મને મોસમી પર દયા આવી ગઈ બિચારૂ નાનું ફૂલ ! મારાથી સહન થયું નહીં એટલે મેં એમને સમજાવવાની કોશિશ કરી.
           'જુઓ બેન મોસમી કેટલી બદલાઈ ગઈ છે. માટીમાં નથી રમતી, બગીચામાં કે કોઈની સાથે બ્હાર રમવા આવતી  નથી. રજાનાં દિવસે પણ મોબાઈલ કે ટી.વી. માં એનો પસાર થઈ જાય છે.'તમને એના પર દયા નથી આવતી ? 
            વીણાબેન હું એમ નથી કે તમે મોસમી પાછળ ખોટો ખર્ચ કરી રહ્યા છો. ત્રણ વર્ષના બાળકને લાગણી, પ્રેમ , પરિવારની હુફ જોઈએ છે. એમનો માનસિક વિકાસની ક્રિયા ચાલુ હોય છે. પાંચ વર્ષના બાળકમાં માનસિક વિકાસ  સમજણ શક્તિનો વિકાસ પૂરો થઈ ગયો હોય છે. તેથી પાંચ વર્ષ તમે એને ભણવા મોકલશો તો એ સારી રીતે ભણવામાં ધ્યાન આપશે.આટલું કહી ત્યાં થી  નિકળી ગઈ.
            6 મહિના પછી.......
         
            

            


amipatel

કયારેય જીદંગીમાં કોઈ ની સમક્ષ પુરેપુરી પોતાની કહાની કે રહસ્ય કહી ના દેવા... કારણ કે આજનો માણસ use and throw માં માનવા વાળો છે. જેવુ તમારૂ બધું જાણી લીધું કે ઉપયોગ કરી લીધો પછી તુ કોણ ને હુ કોણ.. પ્રેમમાં પણ આવુ જ છે કોઈ ચહેરો જોઈને કરે તો કોઈ કોઈ ના મળે તો કોઈ પોતાની લાગણી સંતોષવા જયારે કોઈ લબડાવી લબડાવી ને spare માં રાખે કોઈ સારું મડે તો તયાં ચાલ્યા જાય... પ્રેમ પણ માપે કરવો.. પ્રેમમાં માણસ કયારેક પોતાની creativity અને ક્ષમતા પણ ગુમાવી બેસે છે.. એટલે જ જીદંગીમાં થોડું suspens રેવુ.. 

laakhan

Main Hoon Na (@neo_pac) Tweeted:
RT @MonaAmbegaonkar: Thread. For @MrsGandhi and her gang of #NeechAadmi @narendramodi @arunjaitley https://t.co/ZZ7OxQXCSi https://twitter.com/MonaAmbegaonkar/status/980658708194701312?s=17

10machhindra

 જીવન એ એક musical world છે
 જ્યાં તેના દરેક અવસ્થારૂપી છુપા lyrics mind blowing છે
 ને એનો composer તો adorable છે. 
 જ્યાં ક્યારેક સુખ રૂપી soulful song play થાય છે
 તો ક્યારેક દુઃખ રૂપી sad song also.. 
 ને ક્યારેક આનંદ નો ઉમળકો હદ બહાર જતા item song ભી બની   જાય.. !!!
 ને સૌથી અલગ એ દિવ્ય અહેસાસ પ્રેમ તો always romantic   song.... Actually evergreen બની જાય
 તેથી જ આ જિંદગી નામનું playlist તો હટકે છે ..જ્યાં બધા જ   અવનવા કિસ્સા ઓ રૂપી ગીતો ની ભરમાર છે..
 પણ ત્યાં કોક રોમાંચિત પળો એ favourite song બની જાય

તો 
 ક્યારેક એ વિરહ રૂપી પળો પણ sad song તરીકે સારું કામ આપે   Move on થવા..
 ને ક્યારેક બધી જ moments ભેગી થઈ એક remix બનાવે એ   પણ ગમી જાય ...!
 અંતે તો એક જ વાત કે....Life is a' best mashup' of all the   moments...

 
-Hina modha

hinamodha

sdbodar

A akho ma ghanu dafan hoy cha.


khodakiyaurvashi

Read my book 'તથાગત' on MatruBharti App.
http://matrubharti.com/book/9663/

daksheshinamdar.dil

GHANA LOKO NI AAKHO BHINI RETI HOY CHE... AA BHINI AAKHO NU MAHATVA TO GRANTHO MA PAN CHE... MAHAAN LOKO NI AAKHO HAMESHA BHINI RETI HOY CHE CHAHE TE SANT HOY KE SAMANY MANAS... SUKH MA PAN BHINI RAHE CHE ANE DUKH MA PAN.. KOI NI KHUSHI THI.. TO KOI NA DUKH JOY NE.. AA BHAVUK HRIDAY NI NISHANI CHE... JEM HIMALAYA MATHI NIKALTI GANGA MATA NU PANI JETLU PAVITRA ANE NIRMAL HOY CHE.. TEVI J RITE AA BHINI AAKHO NA MAHAAN LOKO NU HRIDAY PAN CHOKHU ANE NIRMAL HOY CHE... KOI KAPAT NATHI HOTI...

parthlakhani

He krushnaji.. He gokulesh... naa haar joye naa jeet... Naa koi aasha joye naa koi apexa... Naa khwaish naa koi echha joye... Naa koi ne badalva naa koi taklif devi..  Naa hu kon koi ni marji chinu.. Naa hu kon koi ni azaadi chinu.. Naa koy hriday ni vedana banu... Naa prem joye naa nafarat... Naa kaai maru naa kaay taaru... Naa koi ne dukh devu naa sukh joye... Naa koi khushi naa koi gam joye.. Naa koi door jaay naa koi naaraj thay... NO COMPLAIN.   NO DEMAND... bas he palanhar sahaj jivavu sthitpragna rahevu.. Swikar karvo.. Tu je aap tema raaji.. tu je ghadatar kar amaru...

parthlakhani