Quotes by Patel Nishit in Bitesapp read free

Patel Nishit

Patel Nishit

@patelnishit225459


માનો ખોડો એટલે જીવન મા શીખવા મળે
અને
પિતા નો ખોડો એટલે જીવન મા જીવવા મળે
.......................................................
????????????

Read More

ઘણી વાર જીવનમાં
નવો રસ્તો મેળવવા
ભૂલા પડવું જરુરી છે.
???

"સપના" એવા જોવા કે લોકો ને
~કેહેતા~ જ લોકો હસવા માંડે અને
~જોતા~ જ લોકો રડવા માંડે.
???????????

આપડે આપડુ બચપણ બચાવું હોય તો
આપડા માતા, પિતા ના બચપણ જેવું જીવતા શીખો
કેમ કે સાચી રમત અને સાચી મજા તો
તો અમનામાંજ જ છે. ??

Read More