ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

હા બસ એજ આશાએ જીવશે આ રાધા...વિતાવશે જીવન તારી રાહ જોવામાં

ધબકાર... 8 year ago

મળશું ક્યારેક એકાંતમાં, ભલે એ મળાય પછી જીવનના અંતમાં...

ધબકાર... 8 year ago

મળશું ક્યારેક એકાંતમાં

Kinjal Dipesh Pandya 8 year ago

જાણું તું રહે મારામાં..પણ એક વાર તો આવી ને મળ મને એકાંતમાં...

ધબકાર... 8 year ago

આ એકેએક પળમાં હું પણ તારામાં જ સમાતો જાઉં છું...એટલેજ હું તારામાં વરતાતો જાઉં છું...તું શોધે કેમ અહીં તહીં...હું રહું તારામાં તહીં...

Kinjal Dipesh Pandya 8 year ago

મારી એક એક પળ તારા વિહોણી..બનાવે મને જોગણી...લાગે હવે મને એ બિહામણી..

ધબકાર... 8 year ago

હું આવીશ, મન તો મારું ત્યાંજ છે તારા પાસે... પણ આ સમય મને આગળ દોડાવી રહ્યો છે દરેકે દરેક પળે...

Kinjal Dipesh Pandya 8 year ago

પણ તું એકવારને આવ બ્રિજરાજ..મને જીવંત રાખવાને કાજે..

ધબકાર... 8 year ago

ખુબ સરસ....@ જો આવીશ સામે તો તું ઘેલી થઈશ આજે, એટલે તારીજ ખબર કાજે હું સામે નહીં આવું આજે...એટલે હું બીરાજ્યો તારા દિલમાં એવોજ આજે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now