Quotes by Baraiya Alpesh in Bitesapp read free

Baraiya Alpesh

Baraiya Alpesh

@alpeshbaraiya6993gma


કંઈક તો હશે શબ્દોની કરામત
જે " મૌન " રહીને શબ્દોને અમર કરી જાય છે..

ક્યાંય યાદો ની સ્પર્ધા હોય તો કેજો દોસ્તો...
મારી પાસે પણ કોઈક ની અનહદ યાદો વધી રહી  છે .....@ni

હવે પાંપણો માં અદાલત ભરાશે...મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે..

" હજુ છુટા પડે થયા છે 2 જ મહિના,
તો પછી કેમ તું યાદ નથી આવતી?
- યાદ આવે છે તો ફક્ત આપણી એ વાતો-
-કેમ તું યાદ નથી આવતી? ?

Read More

બસ એક તારી યાદ જ છે જે હંમેશા મારી સાથે રહે છે,
નહીતર એકલુ એકલુ સુમસાન રસ્તાઓ પર કોણ હસે છે?..!!

એ મારા વિના રહી નથી શકતી.. બસ એજ વાત એ કહી નથી શકતી..

"અમારી મેહફીલમા લોકો,
વગર આમંત્રણ પણ આવે છે....

કારણકે સ્વાગતમા
અહિં ફુલ નહિ,
કાળજુ❤ મૂકવામા આવે છે......@NI

આપણે જેટલું હળ્યા- મળ્યા,
જેટલું હસ્યા-રડ્યા એ યાદગાર પળો હંમેશા મને આ જીંદગીભર તો યાદ રહેશે.

કદાચ તું લાંબા સમય પછી ભુલી જાય પણ હું તને આ જીંદગીભર તો નહીં ભુલી શકું, અત્યારે ભલે આ વિરહના આસું દુઃખી કરતા હોય પણ આંખો નિચાવાઈ જશે પછી એ આંસુ સુવાસ રૂપે યાદોના ફુલોમાં સમાય જશે જેમાંથી રોજેરોજ થોડી થોડી સુવાસ માણતા રહીશું,

હવે એવું પણ બને કે આપણે આ જીવનમાં કદીય ન મળીએ. વિસ્મૃતિનો પડદો તારી યાદ પર પડી જશે, પણ મને કોઈ અફસોસ નથી. હા પણ એક વાત ચોકકસ છે કે મારા હ્રદયના એક ખુણામાં તું હંમેશા રહીશ.
- લિ. નેલ્સન ❤

Read More

સૂકુંન મળે છે અહીંયા દિલ ની વાતો લખીને કહી પણ દવ છુ એને ખબર પણ નથી પડતી..

!!!...અમુક સારા કર્મ એવા પણ હોવા જોઈએ,

જેની ખબર *ભગવાન* સિવાય કોઈ ને પણ ન હોય...!!!