Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

feeling 4 eklo eklo

krinal

લવ તો માતૃભૂમિ ને પન કરાઇ . જરૂરી નથી કે ઇન્સાન નેજ કરવો

sunil k

sunilahir

sam123

मिरी इक ज़िंदगी के कितने हिस्से-दार हैं लेकिन
किसी की ज़िंदगी में मेरा हिस्सा क्यूँ नहीं होता

bindiyaghorecha

shittusoni88

i miss you

kolikoli

My Poem

drsambaroda

Hi, Read this eBook 'ગુજરાતી-Life Quotes - 75 Series'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/10870/

ravigohel1912

લવ યુ જિંદગી.

niralipujara81.

d.s.chandarana

~મેઘ તાંડવ બની ~

મેઘ તાંડવ બની ન આવ મેહુલિયા,
આમ વિજળી ના ગર્જાવ મેહુલિયા,

મારે માણવી છે મોજ મેહુલિયા,
આમ ગાજવીજ થી ના ડરાવ મેહુલિયા,

અચાનક તું ન આવ મેહુલિયા,
આમ અતિવૃષ્ટિ ન કરાવ મેહુલિયા,

મીઠી લહેર બની જળ વરસાવ મેહુલિયા,
લીલી ધરા ને મસ્ત સજાવ મેહુલિયા,

મેઘ તાંડવ બની ન આવ મેહુલિયા,
આમ વિજળી ના ગર્જવ મેહુલિયા.

લી. :- રમેશ વાઢેળ

vadhelramesh7gmail.com

Read my book "બર્થડે ગીફ્ટ" on MatruBharti App.
http://matrubharti.com/book/9745/

prakruti

makwanavijay

લવ યુ જિંદગી.

niralipujara81.

savar nathi thati jya sudhi taro GoodMorning No message nathi aavto

teridiwani13

"શુભસવાર દોસ્તો"

naresh9235

kehto hato a Ke jyare pn mari bau j yaad aave ane hu na hou to tara dil par haath mukje hu tri paase hois.......where are you now...??? i can't feel you #paglu

teridiwani13

sach kahu......??? Jab bhi ye phone vibrate karta he na... tab Dil me sirf tera khayal aata he

teridiwani13

tuze apne khwab pure karne ka pura hak he, humara kya he, hum to tumhe muskurate dekh hi ji lenge.....

teridiwani13

જીંદગી જીવવી અને જીંદગી માણવી એ બંનેમાં બહુ ફરક છે. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાં આપણે આજની જીંદગી ને સાચી રીતે માણી શકતા નથી. શુ થઇ ગયુ એ યાદ કરવા કરતા શુ થઇ શકે તેમ છે એ વિચારીએ. આજનુ દુઃખ, આજની તકલીફ આજે સાંજે પૂરી કાલે નવી સવાર, નવી તકલીફ નવી આશા અને નવો વિચાર આ વિચારસરણી આપણા જીવનને સરળ બનાવી દેય છે. મરી ગયેલી ‘ગઇકાલ’ અને નહી જન્મેલી ‘આવતીકાલ’ ની પરવા કર્યા વગર જીવીએ તો જ આપણી ‘આજ’ ને સારી રીતે જીવી શકીશુ અને માણી શકીશુ.

pmkanpariya

Dont think about "How?",but think always about "why....?"

bdahima007

तु ही तु

nareshbhai