The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાત ભૂલ ભૂલૈયા ૩ અને સિંઘમ એગેન ની, કોણ જીત્યું? બન્ને ફિલ્મો લગભગ ૨૦૦+ કરોડ રૂપિયાનો ધંધો કરીને દિવાળી ઉજવી રહી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે કોણ જીત્યું કોણ હાર્યું? જોકે દિવાળી ની રજાઓમાં આ વખતે ૮૨ લાખ ટિકિટો વેચાઈ એવા અહેવાલ છે. એટલે ખૂબ મોટા વર્ગને સિનેમા સુધી લઈ જવાની જહેમત સફળ થઈ કહેવાય. સારો ધંધો બન્ને કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે. અહીં નફો ત્યારે કહેવાય જ્યારે લાગત કરતાં આવક વધુ હોય. હવે વાત કરીએ બજેટની, ભૂલ ભુલૈયા લગભગ ૧૫૦ કરોડમાં બનેલ ફિલ્મ છે કે જેમાં સ્ટાર કાસ્ટ જ મોંઘી હોવી જોઈએ, છતાં લોકેશન અને ઈફેક્ટ ઉપર ખર્ચ થયો છે. માધુરી અને વિદ્યા બાલન ભલે લોકોને ગમે છે પણ તેઓ હવે બહુ મોંઘી નથી રહી. કાર્તિક મોંઘો થશે એ નક્કી. અહીં આજ દિન સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી લેવો એટલે ફિલ્મનો ખર્ચ નીકળી ગયો કહેવાય. હવે જે આવે એ નફો ગણાશે જે ટીવી અને ઓટીટી રાઇટ્સ પરથી તો થઈ જશે અને કદાચ વધુ થશે. હવે વાત આવે છે સિંઘમ એગેન ની, ૩૫૦ કરોડના ખર્ચે બનેલ ફિલ્મ પણ આજ સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી ચુકી છે, એટલે હજી નફો નહીં ખર્ચા કાઢવાની વાત પણ ખૂબ દૂર છે. આવડી મોટી સ્ટાર કાસ્ટ લઈને પણ ફિલ્મ જેટલું જોઈએ એટલું ઉપજી શકી નથી. અહી રોહિત શેટ્ટી લાર્જર દેન લાઇફ જેવું કરવા ગયા છે અને ક્યાંક કાચા પડ્યા લાગે છે. મોટા નામ મોટું કામ કરી શક્યા નથી. ફિલ્મ ટીવી અને ઓટીટી પર કમાઈ આપશે પણ બહુ મોટો નફો નહીં કરી શકે. તમને શું લાગે છે?
मातृभारती परिवार की तरफ से दीपावली की ढेरों शुभकामनाएं। #Diwali #Dipawali
लक्ष्मी का वास हो गणेश का साथ हो बर्फ़ी की मिठास हो दीपों का प्रकाश हो मुश्किलें दूर हों रास्ते साफ हों खुशी बेशुमार हो अपनों का साथ हो स्वस्थ परिवार हो शांति बरकरार हो दीपावली शुभ हो आपको बधाई हो
પોસાય એ કરવું અને નહીં પોસાય એ પણ કરવું એમાં જે વહી જાય છે એ સમય છે. સમય વહી ગયા પછી ખબર પડે કે પોસાય ત્યાં સુધી અટકી જવું જોઈતું હતું. - મહેન્દ્ર શર્મા
લક્ષ્મી ચંચળ છે બીજાનું વિચારો તો લક્ષ્મી તમને છોડીને બીજાને ત્યાં જતી રહેશે ફકત તમારું વિચારતા રહેશો તો લક્ષ્મી તમને છોડીને નહીં જાય. જેટલા લોકોને ત્યાં લક્ષ્મી ટકી છે એટલા લોકોમાં મેં સ્વકેન્દ્રી પણું જોયું છે તેઓ પોતાનું પહેલાં બીજાનું પછી વિચારે છે એટલે લક્ષ્મી જોઈએ તો સ્વકેન્દ્રી બનતા શીખો અને સરસ્વતી જોઈએ તો પરોપકારી બનવું પડશે નિર્ણય તમારો, લક્ષ્મી કે સરસ્વતી, એક સાથે બન્ને નથી બેસતા.
તમે ગમે એટલા મહાન વિચારો ધરાવો અશાંત ને શાંત અને દુનિયાને માર્ગ બતાવો પણ જો તમે પૈસાદાર કે મોભાદાર નથી તો વિચારોને કોઈ સાંભળનાર પણ નહીં મળે
મારા અમુક મિત્રોના જવાબ આ રીતે હોય છે હું :ભાઈ મેં શેરબજારમાં નફો કર્યો મિત્ર : હા બધા કરી રહ્યા છે હું :ભાઈ મને એવોર્ડ મળ્યો મિત્ર : હા હશે, બાકી બોલ હું :ભાઈ હું મેરેથોન દોડી આવ્યો મિત્ર : એમ, દોડ્યો કે ચાલ્યો, ખરેખર? હું :ભાઈ તું તારા ધંધામાં એમ કર નફો થશે મિત્ર : મારા કામની તને ખબર ના પડે હું :ભાઈ હું કાર લાઈને ઓફિસ જાઉં છું મિત્ર : ખોટા ખર્ચા છે, પૈસા બચાવ હું :ભાઈ હું અઠવાડિએ ૫ દિવસ કામ કરૂં છું મિત્ર : હું તો રોજ 5 કલાક કામ નથી કરતો સાલું ખબર નથી પડતી આવા મિત્રો પામીને ખુશ થાઉં કે ફરિયાદ કરું.😀 - મહેન્દ્ર શર્મા
માપવા આવવા વાળા ઘણા છે અહીં, પણ ભગવાન તું તો આપવા આવજે. - મહેન્દ્ર શર્મા
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણાં સુખથી કોઈ સુખી નથી આપણાં જ્ઞાનથી કોઈ પ્રભાવિત નથી આપણી કરુણાની કોઈને કદર નથી આપણાં શિસ્તને કોઈ અનુસરતો નથી આપણી ખ્યતિને કોઈ વધાવતો નથી આપણી વિનમ્રતા કોઈ વખાણતો નથી તમને શું લાગે છે? - મહેન્દ્ર શર્મા
सुख करता दुखहर्ता, वार्ता विघ्नाची नूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुन्दर उटी शेंदु राची कंठी झलके माल मुकताफळांची जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकामना पूर्ति जय देव जय देव रत्नखचित फरा तुझ गौरीकुमरा चंदनाची उटी कुमकुम केशरा हीरे जडित मुकुट शोभतो बरा रुन्झुनती नूपुरे चरनी घागरिया जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकामना पूर्ति जय देव जय देव लम्बोदर पीताम्बर फनिवर वंदना सरल सोंड वक्रतुंडा त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकामना पूर्ति जय देव जय देव शेंदुर लाल चढायो अच्छा गजमुख को दोन्दिल लाल बिराजे सूत गौरिहर को हाथ लिए गुड लड्डू साई सुरवर को महिमा कहे ना जाय लागत हूँ पद को जय जय जय जय जय जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव अष्ट सिधि दासी संकट को बैरी विघन विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसे छबी तेरी गंडस्थल मद्मस्तक झूल शशि बहरी जय जय जय जय जय जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव भावभगत से कोई शरणागत आवे संतति संपत्ति सबही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावीनंदन निशिदिन गुण गावे जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser