Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

opsharma

zinuvora204404

' Miss Mira ' એટલે ' પૂર્વી જીગ્નેશ શાહ '

એમની આ ફિજિકલ પબ્લિશ થયેલી બૂક છે...

' સંવેદનાના સ્પંદન '

આ બૂક મેં એમની પાસે માગી અને એમણે મને મોકલાવી આમપણ એ મારા માટે એક જીવંતતા ના કારણ બન્યા છે એમને જાણ્યા પછી એમની એકપણ પોસ્ટ મેં મિસ નથી કરી કારણ એમના ગમતા પાત્રો માધવ, રાધા મારા પણ પ્રિય છે અને એમની પોસ્ટ આ પાત્રોની આસપાસ જ હોય છે...

આ બૂક માં જીવન અને જીવનના અનેકવિધ રંગો પ્રેમ, લાગણી, ખુશી, અહમ, સફળતા, દુખ, અપમાન એવા અનેક રંગો ઉપર રચના કરવામાં આવી છે...

આ જીવનના રંગો સાથે હળવાશથી રમતા જીવન રસપ્રદ અને ઉદાહરણરૂપ બની જાય છે એ વિષે સમજાવવામાં આવ્યું છે...

મારા માટે ખાસ બૂક છે કારણ કે મને પર્સનલ ઓળખતા પાત્રો ગોરા એન ત્રિવેદી પછી આ બીજા એવા વ્યક્તિત્વ છે જેમની ફિજિકલ બૂક હાથમાં આવી... આ બૂક હાથમાં આવતાની સાથેજ એક અનેરો આનંદ છવાઈ ગયો... મન ખુશ થઈ ગયું... વાહ, અદ્ભૂત લાગણીઓ છવાઈ ગઈ...

ખુબ ખુબ આભાર... મિસ મીરા મને આ ખુશીમાં સહભાગી બનાવવા બદલ...

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

hetvisharma135019

જો તમે ધ્યાનથી આ સંસારની મોહમાયાને જોશો તો તમને એક વાત જરૂર સમજાશે કે..

જે લોકો પ્રેમનો વિરોધ કરે છે.
એ લોકો જ પ્રેમના ભૂખ્યા હોય છે.

dipeshshah183948

rathodkamlesh134212

umeshdonga

#KAVYOTSAV ,

जब नेत्र खुलते है मेरे
जब मधुर भोर हो जाती है

तब याद तुम्हारी आती है!
प्रिये याद तुम्हारी आती है!

फूल खील उठते है बागों मैं
भंवरे गाने लगते है सात सुरों के रागों में
जब कोयल अपना मधुर गीत सुनाती है!

तब याद तुम्हारी आती है!
प्रिये याद तुम्हारी आती है

जब मन मेरा कभी उदास होता है
जीवन से जब कभी निराश होता है!
जब कमी तुम्हारी इस दिल को बहोत सताती है!

तब याद तुम्हारी आती है
प्रिये याद तुम्हारी आती है!

कितना प्रेम है मुझको तुमसे
आज जान लो तुम कसम से
बीना तुम्हारे सच कहता हूँ!
मेरी धड़कन भी रुक जाती है!

जब याद तुम्हारी आती है
प्रिये याद तुम्हारी आती है!!

ravindrasingh162825

reality of my life

mohitkumar120353

ज़िंदगी तुझको जब भी पाने चला आदमी
खुद अपनी हस्ती मिटाने चला आदमी
जिधर भी देखिए इंसान ही इंसान है
फ़िर किसका खून बहाने चला आदमी!!

ravindrasingh162825

Jay mataji ni

harisinh

વાતો કરવા નું મન થાય છે પણ કોના સાથે વાતો કરુ...?
ખબર નથી પડતી....?

sachin6859

mukeshcvyas123053

જીવન તો ખાલી નામ નું જીવું છું, મરી તો તે દિવસે જ ગયો હતો, જયારે તેને જોઈ હતી..!

kanan

mohitkumar120353

घनघोर बेइज़्ज़ती एक लड़का भागते हुवे लड़की के पास आया ओर बोला....'में तुमसे दोस्ती करना चाहता हु'...? लड़की...'तो हमारी दुश्मनी कब थी भैया???..?

-- Ketan

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111033823

keyurpadhiyar134344

Real line,
she broken me deeply.

mohitkumar120353

ભાજપ ના ડોન

keyurpadhiyar134344

ચાંદની ચાંદ સે હોતી હૈ। સીતારો સે નહી।

મોહાબત એક સે હોતી હૈ હઝારો સે નહી।

keyurpadhiyar134344