આજે નાના બાળકોને ભણવામાટે કેવા કેવા ગેજેટઝ આવી ગયા જુઓ.માબાપ ને કાઈ ઝંઝટ જ નઇ.સ્વિચ દબાવવાની ને પેલું બોલે.
અને મોબાઈલમા તો વિવિધ એપ્લિકેશન હોય જ નાના બાળકોને કાઈપણ શીખવા. નંબર્સ,ABCD..,કવિતા બધુજ.
ને આપણે તો આમાંનું કંઈજ નઇ જોયું.સ્કૂલમા જે ભણાવે તે ને ઘેર આવી મીઠી દાઝે ચુંટલીઓ, લાપોટો કે ગાડદા ખાઈ આ બધું શીખ્યા. આપણને આની કલ્પનાય નોતી.
અને આજે બાળક ૨-૩ વર્ષ નું થાય એટલે તરતજ મોબાઈલ માંગે.