Gujarati Quote in Poem by Tr. Mrs. Snehal Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની અમસ્તી હું,
કરતી ચીં ચીં આખો દિ'.
જોઈએ મને જરા અમસ્તી જગ્યા,
રહી લઉં નાનકડાં માળામાં.
જોખમમાં છે અસ્તિત્વ આજે,
મારા આખાય સમાજનું.
કરું વિનંતિ ઓ માનવી તને,
બચાવી વૃક્ષો અને પર્યાવરણ,
અટકાવી દે અમને લુપ્ત થતાં!


વિશ્વ ચકલી દિવસે એક ચકલીની માનવી સમક્ષ વ્યથા.

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 112019568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now