હા,
હા, હશે મારી જ કોઈક ભૂલ
પણ શું તારું આમ બદલાવું યોગ્ય છે?
પેલા પોતે પાસે આવા ની તાલાવેલી
ને તારી દૂર જવાની ઉતળાવ યોગ્ય છે?
મને મારો આત્મવિશ્વાસ આપી અને
મારો વિશ્વાસ તોડવો યોગ્ય છે?
છું થોડીકે નાદાન કરી બેઠું છું નાની મોટી ભૂલો
પણ તારું મને છોડવું યોગ્ય છે?
છે આદત રિસાવાની પણ શું તારું
દર વખતે ત્રીજા વ્યક્તિ ની સાથે સરખામણી કરવી યોગ્ય છે?
હા,
છે મને ઘણા બધા સવાલો તારાથી
થોડાક પોતાની જાત સાથે પણ.
પણ શું એ સવાલો ના જવાબો મળે
ઈ વિચારવું મારું યોગ્ય છે?
અને જો મળે જવાબો પણ મને❤️.. (2)
તો....
હવે શું તારું ને મારું મળવું "યોગ્ય છે" ?
(તારું ને મારું મળવું યોગ્ય છે????)🥺