મારો આ આર્ટિકલ ન્યુઝ પેપરમા લખતી વખતે મારી અદમ્ય ઈચ્છા હતી કે અમદાવાદ સહિત સમગ્ર ભારતમા વધુમા વધુ મધર મિલ્ક બેંક બને.
આજે ન્યુઝ પેપરમા અમદાવાદની સિવિલ હોસ્પિટલમા મધર મિલ્ક બેંક શરુ કરવામા આવી હોવાના સમાચાર વાંચી જે ખૂશી થઈ રહી છે એને શબ્દોમા વર્ણવી નથી શકતી.