મુખડુ તારુ જોઈ હુ નિહાળીશ
કૃષ્ણ પ્રેમ ની વ્યાખ્યા..
સર્વ જગતને લાગી તારી
લાગણીઓની મોહમાયા..
સંસાર નું સુખ તો રણ ના ઝાંઝવા
નીર જેવું હું મનથી હારી..
મને તો તારી લગની લાગી ને
હું તારા પ્રેમ ની બલિહારી..
તારુ રૂપ ભુલાવી ગયું બધુ ભાન
હું તો તારા શ્યામ રંગમાં રંગાઈ..
શ્યામ તારી મોહક મોરલીની ધૂન
આજ મારુ ભાન ભૂલાવી ગઈ ..
good morning
જય શ્રી કૃષ્ણ
shital ⚘️