મિત્રો એક આનંદના સમાચાર આપવા છે. એક વર્ષ પહેલાં આજના દિવસે જ મારૂં પુસ્તક કાચી પ્રકાશિત થયું હતું અને આજે એ પુસ્તક માટે પુરસ્કાર મળશે એ સમાચાર પણ મળ્યા. ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભા, ઊંઝા તરફથી મારા પુસ્તક કાચી ને વર્ષ 2023 નાં નિબંધ ક્ષેત્રમાં દ્વિતીય પુરસ્કાર મળેલ છે.
કાચી થી શરૂ થયેલી યાત્રા એવોર્ડ સુધી પહોંચશે એવું તો સપનામાં નહોતું વિચાર્યું...
આયોજકો અને નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏