The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Just be childlike, not childish... 😅 - - - સારાંશ- એ લોકો કે જે એમ માને છે કે, તેમણે જીવનમાં ઘણું જોઈ લીધું છે, પુરતું કરી લીધું છે કે પછી બધું જ સમજી લીધું છે એમને માટે જીવન વૈતરું જ છે, જીવન એક ચમત્કાર સમાન એમને જ લાગે છે છે જે બાળક જેવી નિર્દોષતા સાથે જે આવે તે ઉત્સાહપૂર્વક સ્વીકારી શકે છે કે તેનો આનંદ માણી શકે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You can't see the whole design, why to waste efforts? ⁉️🤔Just give it a fair chance.... - - - સારાંશ- આપણે જીવનને કોઈ ચોક્કસ ગોઠવણમાં ઢાળવાની કોશિશ કરીશું ત્યારે શક્ય છે કે સફળતા મળે કે ક્યારેક નિરાશા પણ મળે પરંતુ, જયારે આપણે જીવનને 'કંઈ પણ શક્ય છે' એમ માનીને તક આપીએ છીએ ત્યારે ચમત્કારને અવકાશ રહે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just let it go... 😇 - - - સારાંશ- કોઈ નજીકના વ્યક્તિએ દુઃખ પહોંચાડ્યાનો ડંખ જેટલા લાંબા સમય સુધી મનમાં સાચવી રાખશો તેટલો સમય તમે કોઈ બીજાને દુઃખ પહોંચાડવાની શક્યતા વધારશો... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's about self-reliance... 😊 - - - સારાંશ - મુક્ત કે સ્વતંત્ર હોવાનો અર્થ બધા બંધનો તોડવા કે નિયમોનો અનાદર કરવો એ ક્યારેય નથી .. ઉલટાનું મુકત થવું એટલે આત્મનિર્ભર બની વ્યક્તિ પોતે જેને લાયક છે તે સન્માન કમાવું તેમજ સામેવાળાને એ જ સમ્માન આપવું. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
The greater your demand is the higher the price will be! 👩💼 - - - સારાંશ- યુવા પેઢીએ એ જાણવું પડશે કે સ્વતંત્રતાની એક ચોક્કસ કિંમત હોય છે, જેનામાં એ ચુકવવાની કાબેલિયત હોય તેમણે જ તેની કામના કરવી જોઈએ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Will you allow your kid to exercise it? ⁉️ - - - સારાંશ- માતા-પિતા તરીકે આપણે બાળકને આપણાથી અલગ એવું કોઈ વ્યક્તિત્વ બનવા દઈએ તો એ પણ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું જ એક સ્વરૂપ છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Do you have all these? 🤔 - - - સારાંશ- સ્વતંત્રતા હંમેશા હિંમત, ઉત્તરદાયિત્વ, વિચક્ષણતા અને સમજદારીના પાયા પર જ પોતાનું આવાસ બનાવે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Else one will be a slave of one or the other traits! 🤷♂️ - - - સારાંશ- સ્વતંત્રતાની કામના અને તેને મેળવવાનો પ્રયત્ન આપણે દરેક કરી શકીએ પરંતુ, એ પણ ચોક્કસ છે કે તે ટકશે એમની જ પાસે જે તેને માટે બુદ્ધિમત્તા તેમજ અનુભવ દ્વારા અર્જિત શાણપણનો ઉપયોગ કરશે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Freedom is the costliest asset! 🧚♀️ - - - સારાંશ- જવાબદારીના ભાન વિનાની સ્વતંત્રતા એ નરી બર્બરતા છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser