writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

And they think you're responsible for the whole mumbo-jumbo situation.. 🙃
-
-
-
સારાંશ- એ આપણે જ હતા જેમણે મુક્તિનાં માર્ગ તરીકે ધર્મનું સર્જન કર્યું અને આજે હાલત એ છે કે આપણી અણસમજુ, સ્વાર્થી વૃત્તિઓને લીધે આપણે એ જ ધર્મનાં ગુલામ બન્યા છીએ.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Think about what you've done for your country before you whine about what your country hasn't done for you... 🇮🇳🌺🇮🇳
-
-
-
સારાંશ - રાષ્ટ્ર માટે જો કોઈ શ્રેષ્ઠ કામના કરી શકાય તો એ છે કે દેશ એવા બાળકોથી સમૃદ્ધ બને કે જે સ્વપ્નદ્રષ્ટા, બુદ્ધિમાન, ન્યાયી, ધૈર્યવાન તેમજ જ્ઞાની હોય અને જેમના મનમાં રાષ્ટ્ર હંમેશા બીજા બધા ભૌતિક સુખોથી ઉપર રહે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

એક નાનકડા વેકેશન પછી ચાલો ફરી આપને માટે કંઇક નવું...

શ્રાવણ મહિનો અને હાલમાં જ ગયેલ જન્માષ્ટમીના માહોલમાં શ્રી કૃષ્ણને યાદ ન કરીએ તે કેમ ચાલે?
આપણા પ્રતિભાશાળી ગેસ્ટ રાઈટર Rahul Desai ની કલમે એક સુંદર રચના કે જેમાં એમણે રાધાજી અને વાંસળી બંને શ્રી કૃષ્ણ માટે શું અને કેટલું મહત્વ ધરાવે છે એ દર્શાવ્યું છે..
સાથે જ એક સરસ ભાવવાહી વિવેચન પ્રસ્તુત કર્યું છે જે આ રચનાને જાણે સોનામાં સુગંધ ભેળવી હોય તેમ મઘમઘતી બનાવે છે!
-
-
-
#swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

Do you have any other ideas?? 🤔
-
-
-
સારાંશ- જીવન એવી રીતે જીવવું કે તેના અંતે કોઈ પ્રકારનો અફસોસ ન રહે અને જો એમ કરવાની હિંમત ન હોય તો અત્યારથી જ એવા માણસો શોધી રાખવા કે જેમના પર આપણે પોતાની અધુરી ઈચ્છાઓનો દોષનો ટોપલો ઢોળી શકીએ... 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

We're less than a speck in the whole Universe...✨💥
-
-
-
સારાંશ- ક્યારેક લાગે છે કે જીવન નામનાં ખ્યાલને આપણે જરૂર કરતા વધારે મહત્વ આપી રહ્યા છીએ બાકી, એ તો માત્ર એક નાના જ્યોતિપુંજ થી આખરી જ્વાળાઓ સુધીની સફર જ છે ને.. તો મૂલવવા કરતા સફરનો આનંદ લઈએ તો કેમ?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

This is what I believe, what's your theory?? 💁‍♀️
-
-
-
સારાંશ- પૃથ્વી પર અમુક લોકો એવા છે જેઓ જીવન પ્રત્યે અહોભાવ ધરાવી તેને વખાણે છે, અમુક એવા છે જે મૃત્યુ જ સત્ય છે તેમ માની રાહ જુએ છે પરંતુ, ખરેખર આપણા માટે તો આ એક અંતરાલ માત્ર છે જ્યાં આપણે યાદોનું સર્જન કરવાનું છે, અનુભવો દ્વારા થોડું ડહાપણ એકત્રિત કરવાનું છે, પ્રેમનો પ્રસાર કરવાનો છે અને સમય પૂરો થાય એટલે શાંતિથી આગળની યાત્રા પર નીકળી જવાનું છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If we can't, it would make us rest... 🙃
-
-
-
સારાંશ- સારું છે ને કે કુદરતે મૃત્યુરૂપી સગવડ કરી આપી છે બાકી, આ 'હજી થોડું, હજી થોડું' ક્યાં જઈને અટક્યું હોત?? આપણા જીવી લેવાનાં લોભને પણ અહીં જ થોભ મળે છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Utilize your time properly, might not get it once again... ⏳⏰
-
-
-
સારાંશ- જીવન એ આપણને આપણા આગામી સાહસ મૃત્યુ માટે તૈયારી કરવા માટે આપવામાં આવેલો સમય માત્ર છે... તેમાંથી જેટલો બચાવીને આનંદ કરી શકીએ તે આપણું બોનસ!! 😊
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Only he could tell us... 🙄😅
-
-
-
સારાંશ- ક્યારેક ભગવાનને કહેવાનું થાય કે, માનવ જીવન કદાચ આ જગતનો સૌથી ફાલતુ વ્યવસાય છે કેમકે, બધા એક જ માટીનાં ઘડેલા, એક જ દિશામાં ગતિ કરી રહ્યાનું જ્ઞાત હોવા છતાં ખબર નહીં કઈ વિશિષ્ટતા વિશે અભિમાનનો બોજો ઊંચકી આગળ વધી રહ્યા છીએ!?