The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Don't forget to pick the right one... 👍👍 - - - સારાંશ- ગબડવું એકદમ સ્વાભાવિક છે પરંતુ, બહારની દુનિયામાં પગ મુકતા પહેલા પોતાનું વલણ સાથે લેવાનું ન ભૂલવું.. એ ગબડ્યા પછી ઝડપથી ઉભા થવામાં મદદ કરશે... પણ હા, નકારાત્મક વલણ ઘરે મુકીને જજો! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Why don't you just try any of the option? 🙃😉 - - - સારાંશ- આપણે આપણા વલણનો ઈચ્છીએ તેમ ઉપયોગ કરી શકીએ, આપણે ચાહે કંઇક સર્જનાત્મક કરીએ કે પછી તેનો નકારાત્મક ઉપયોગ કરીએ.. પસંદગી પોતાની, પરિણામ પોતાનું! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
One more remarkable poetry by Rashmin Mehta If you're a nice person, just to everyone... you definitely have felt what writer has explained here. Good people experience the bitter world equally in one or the other way, but what's amazing about them is they never stop being what they are.. rightness, goodness, generosity are forever! Share your views wholeheartedly on this piece of art! 😇💞 - - - #swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger https://swatisjournal.com/gujarati-poetry-rakt-ni-maafak-lohi-luhaan/
Another engaging poetry by our guest writer Japan Vora... ✍️👏👏 Life gives you so much taking something every time from you too... what will you ask if the life gives you a chance to grant a permission?? Read here what our writer wants... it's an excellent expression of the special relation a man and a woman shares while living together for a long time! Show some love for this beautiful poetry here... 💖💞 - - - #swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger https://swatisjournal.com/gujarati-poetry-joie-to-bas-tu-ane-hu/
Brutally Sweet Truth... 😅🍥🍨 - - - સારાંશ- વેસ્ટર્ન દેશોની માફક આપણે ત્યાં પણ એ ટ્રેન્ડ ચાલ્યો છે કે, લગ્ન વખતે વર-વધૂ તેમનાં દેખાવ બાબતે બહુ દરકાર કરતા થઇ જાય, વજન વધારે-ઘટાડે અને દેખાવ પર ખર્ચ પણ ઘણો કરે પણ, આપણે ત્યાં ખરેખર એવી જરૂર જ નથી કેમકે, લગ્નમાં આવનારા લોકો એ બંનેનાં દેખાવ કરતા વધુ ફોકસ તો જમણવારના ગુલાબજાંબુ અને રસમલાઇ પર રાખવાના છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Please don't mind, it's just our past life acts!! 😅😆 - - - સારાંશ- કોઈનાં પ્રસંગે જવા માટે આપણે સ્ત્રીઓ બહોળો ખર્ચ કરી કપડાં, મેક-અપ, ઘરેણા વગેરે તૈયારી સાથે પહોંચીએ અને છેવટે ફોટોગ્રાફ્સમાં આમાંથી કંઈ હાઈલાઈટ થવાને બદલે, ગોખલા જેવું મોં ફાડી કોળીયો આરોગતા નજરે ચઢીએ એ માત્ર આપણા કર્મો જ છે જે ફોટોગ્રાફર રૂપે સામે આવી ચઢ્યા હોય છે.. 📸🧛♂️ ( આ પણ એક રમૂજ છે! 😛🙃 ) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Hope Mr. M. Z. is reading this too... 😜😁 - - - સારાંશ- ફેસબુક આપે છે એક પણ પૈસો ખર્ચ કર્યા વિના આપની ભાવનાઓનું ડીજીટલ ડિસ્પ્લે તદ્દન ફ્રી... કાશ, આપને ધ્યાનમાં આવે કે આપ બદલામાં શું ચૂકવી રહ્યા છો? બાકી, ન ખબર પડે ત્યાં સુધી ઝુકરભાઈને જલસા ને આપને આનંદ જ આનંદ... (એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાને જાહેરમાં ફેસબુક પર સંદેશ પાઠવે એ મને સૌથી અચરજ પમાડતી વાત છે.. આ તો જસ્ટ કીધું.. તમને વાંધો ન હોય તો મને શા માટે હોય? 🙃) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And you've these 'conditions applied' for India only?? 😅 - - - સારાંશ- લગ્ન એક એવી વ્યવસ્થા છે જેમાં આપણને વ્યક્તિમાં ગમતા અમુક લક્ષણો કે લાક્ષણિકતાઓ માટે આપણે તેને આખી જીંદગી તેનાં તમામ અવગુણો સાથે સ્વીકારી લેવાની હોય છે... આપણે ત્યાં આ આખી ઘટનાને ન્યાયિકતાની દ્રષ્ટીએ મુલવવાની મનાઈ છે!! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Going for a practical solution helps, you know!? 😅😛 - - - સારાંશ- પોતાને માટે પતિ કે પત્ની શોધી રહ્યા હો તો, લગ્ન કરવા જોઈએ પરંતુ, આદર્શ પતિ કે પત્નીની ખોજમાં હો તો, એક પુસ્તક ખરીદવું વધુ વાસ્તવિક અને સરળ ઉપાય છે... ( નજીકનાં ભવિષ્યમાં છોકરો કે છોકરી "જોવા' જનારા મિત્રોને સમર્પિત!) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser