quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

I work for happiness and derive fun as a byproduct many a times.. 🤩🥳
-
-
-
સારાંશ - 'ખુશી' અને 'મજા' બંને અલગ અલગ છે.. 'મજા' ને 'ખુશી' માની ચાલશો તો, એ લાંબો સાથ નહીં નિભાવી શકે અને કદાચ નિરાશા પણ સાંપડે!

Read more about life @ https://swatisjournal.com/daily-quotes-week-one-june-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

My courage has started working.. has yours? 🤔
-
-
-
સારાંશ - આશાનો સૂર્ય વાદળો પાછળ લપાય ત્યારે, હિંમતને આગિયો બનાવી અંધકારને નાથવો.

Read more positive thoughts @ https://swatisjournal.com/week-four-may-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આગળ વધતાં થોડું પાછળ પણ તું જોતો જા,
બે હાથના ખોબામાં સમાય એટલું સમેટતો જા.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#gujaratiliterature
#literaturelover
#literaturequotes
#quotes

મંઝિલ સુધી પહોંચવાની ઉતાવળમાં,
ભાગતો તું એક પળ રોકાઈ જા,
બને કે કોઈ મનગમતા સાથી સાથે,
કોઈ મનગમતું સ્થાન મળી જાય

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#gujaratiliterature
#quotes

Being yourself is the only thing in your control.. 😇
-
-
-
સારાંશ - બીજા લોકો જેવા છે તેવા હોવા બદલ જયારે આપણે રોષ કરીએ છીએ ત્યારે, આપણે જેવા છીએ તેમાંથી એક અંશ ગુમાવી દઈએ છીએ.. આપને એ ચાલતું હોય તો પેલું ચાલુ રખાય બાકી, કર્મન કી ગતિ ન્યારી!!

Read, rate n relish more at https://swatisjournal.com/daily-quotes-week-three-june-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just like other investments, it also has risk associated.. 😅
-
-
-
સારાંશ - સ્મિત એક એવું ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ પણ કહેવાય પણ, ઇન્વેસ્ટમેન્ટ લખીએ તો વજન પડે છે આજકાલ! :) ) જે આપણને મિત્રો કમાવામાં તો મદદરૂપ થાય જ છે પણ, ક્યારેક ઈર્ષ્યાળુ શત્રુ પણ કમાઈ આપે છે. (આ પ્રોફિટ અને લોસ સબ્જેક્ટેડ ટૂ આપના નસીબ હોય છે!)

Read more ideas at https://swatisjournal.com/daily-quotes-week-two-june-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Try shunning, it definitely works better.. 😅
-
-
-
સારાંશ - જુઠ્ઠા લોકો સાથે દલીલ કરવાનું એ શાંતિ સ્થાપવા માટે યુદ્ધ કરવા જેવું છે.. સાવ નિરર્થક!
Read more witty ideas @https://swatisjournal.com/week-two-september-2018/