quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

Dhruv Sa Tara || Poem || by pk

---------------------------------------------

मेरे सारे अरमान लेके तुम,
आये दरियां मज़दार लेके तुम...

---------------------------------------------

#shunjagra , #graphic , #quotes , #logo , #gifs , #design , #handdrawing , #adobe , #photoshop , #illustrator #writer

#भारतीय
#india
#hindi
#poem

जुड़े या संपर्क करे @ : shunjagra.99@gmail.com

This is the perfect time to understand it... 😇
-
-
-
સારાંશ - સ્વતંત્રતાનો ખરો અર્થ દરેક અંકુશથી મુક્તિ નથી પરંતુ, એ એક સર્વોચ્ચ કાયદો છે જે આપણને શિસ્ત અને કાયદાની મર્યાદામાં બાંધે છે..
( નાગરિક તરીકે આ અત્યારે નહીં સમજાય તો, ક્યારેય નહીં સમજાય! )

Check some more ideas at https://swatisjournal.com/daily-quotes-week-two-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Keep trying is the only right choice! 😊
-
-
-
સારાંશ - જીવનમાં દરેક વખતે સાચો જ માર્ગ પસંદ કરવો એ એક બનાવતી ધારણા જ છે, માણસ તરીકે ખોટા નિર્ણયો લેવા, તેનાં પરિણામ અનુભવવા અને તેમાંથી યોગ્યતા મુજબનો પાઠ શીખવો એ જ વાસ્તવિકતા છે!

Love what you read?? Read more at https://swatisjournal.com/week-one-may-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You'll have to work hard to earn such a retirement! 🤷‍♀️
-
-
-

સારાંશ - શ્રદ્ધા, કુટુંબ અને મિત્રો આ ત્રણેય નિવૃત્તિ સુધી પણ આપની સાથે જ છે તો આપ આ પૃથ્વી પરનાં સૌથી ધનિક વ્યક્તિ છો! (આ બધું જ ટકાવી રાખવા આપે કરેલી મહેનતનું એ વળતર હોય છે.)

Have read all of these? https://swatisjournal.com/week-four-april-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't let it kindle.. 😕🔥
-
-
-
સારાંશ - વેરભાવ એક એવી ઊર્જા છે જે એક વખત ઉત્પન્ન થયા બાદ અહીંથી કશે જઈ શકતી નથી.. ફરીફરીને એને ગ્રહણ કરનાર સુધી પહોંચી જ જાય છે.

Read and rate more such daily thoughts at https://swatisjournal.com/week-four-apr-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Hope you know the difference between both the conditions... 😇
-
-
-
સારાંશ - સજ્જનો ધૂર્તતાનો ભોગ બને ત્યારે તેઓ કોઈના દ્વારા છેતરાયા હોવાની નિરાશા કરતા, કોઈના પરથી વિશ્વાસ ઉઠી જવા બદલ અફસોસ વધુ અનુભવે છે!! 😌

Read more daily quotes @ https://swatisjournal.com/daily-quotes-week-three-april-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And me n my today are doing good actually... ☺️
-
-
-
સારાંશ - મારે મારી ગઈકાલને કહેવાનું કે, હું બે કારણોથી તેના માટે કોઈ કડવાશ નહીં રાખું ... એક તો તેનાં પર મારો કોઈ કાબુ નથી અને બીજું કે એક નવી જ આવતીકાલ મારી આશા રાખીને બેઠી છે ... તો, એ તરફ ધ્યાન દેવું વધારે જરૂરી છે, છે ને?
Read more words of wisdom at https://swatisjournal.com/daily-quotes-week-one-january-2020/