The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Hope Karma can read.. 😅 - - - સારાંશ - કર્મો જો સાંભળી શકતા હોય તો, આપણા અમુક જાણીતા લોકોને તો અહીં જ નાનકડો ડેમો આપી દે તેવી વિનંતી કરવી જોઈએ ખરું ને? કેમકે, બની શકે કે આપણે કદાચ એમનો અંજામ જોવા યમપુરીમાં એમની સાથે ન પણ હોઈએ... Have fun with more witty ideas @ https://swatisjournal.com/week-four-apr-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Being human is not that difficult I guess... 🙃 - - - સારાંશ - તમારે માત્ર 'તમે કોણ છો' એ કોયડો જ ઉકેલવાનો છે, એ પછી તો 'અહીં શા માટે છો?' ની અનુભૂતિ ઇનામ તરીકે આપોઆપ આવી મળશે... Read some more awesome ideas @ https://swatisjournal.com/daily-quotes-week-four-december-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
He's proving it time and again! 😅🙃 - - - સારાંશ - આપત્તિકાળ એ આપણે જેને સર્વશક્તિમાન માનીએ છીએ એ વિચારમાત્ર નથી એવી સાબિતી મેળવવાનો ઉત્તમ સમય છે! (દરેક આવી સાબિતી ચાહતા નથી છતાં, જેમને જરૂરી છે એમને મળી જ જાય છે) Read more wisdom quotes @ https://swatisjournal.com/daily-quotes-week-one-april-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
No darkness is indefinite.. 🌃🌅 - - - સારાંશ - પરિસ્થિતિઓ ઘેરી અંધારી રાત જેવી લાગે ત્યારે, થોડીવાર માટે આંખો બંધ કરી દેવી (અવગણવા માટે કે પ્રાર્થના કરવા માટે આપને જે અનુકુળ પડે તેમ) અને ધરપત રાખવી કે દરેક શરુ થતી રાતે પરોઢ એ રાતને તોડવાનું શરુ કરી જ દે છે.. બસ, ચાર પ્રહર પસાર થવાની વાર છે. Read more positive thoughts at https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Need to have a sign board for, "Keep your garbage to yourself!" 😅🤮 - - - સારાંશ - માણસે એટલા પણ ખુલ્લા દિલના ન બનવું જોઈએ કે કોઈ પણ આવીને તમને પૂછ્યા વિના બેદરકારીથી પોતાનો ભાવનાત્મક કચરો ઠાલવી જાય.. Visit https://swatisjournal.com/daily-quotes-week-three-march-2020/ for more inspirational ideas. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Keep searching until you find one... 🧐 - - - સારાંશ - એ સાચું કે ભગવાન જયારે બધા દરવાજા બંધ કરે ત્યારે આપણે માટે એકા'દ બારી ખોલે છે પણ, કઈ બારી ખુલ્લી છે એ શોધવાની જવાબદારી તો આપણા પર જ છે... Read more at https://swatisjournal.com/week-three-march-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
#whatsappstatus #shayari #quotes #politics #poem #hindi #motivational
You won't disagree, will you? 💁♀️ - - - સારાંશ - કોઈને સલાહ આપીને મેળવી શકીએ તેનાં કરતા સારું ભોજન, સંગીત કે હાસ્ય વહેંચીને આપણે વધુ મિત્રો કમાઈ શકીએ છીએ... છે ને? Read for more daily quotes @ https://swatisjournal.com/daily-quotes-week-two-march-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just a random thought you know... 😅 - - - સારાંશ - ક્યારેક વિચાર આવે કે કર્મને નામે રળી ખાતાં લોકોની મુલાકાત લેવા કર્મ ખરેખર પહેલા આવે કે આપણો હિસાબ કરીને એમને નીપટાવે!? (ભુરિયાઓ કર્મને માટે ફાવે તેવી કહેવતોમાં દ્રષ્ટાંત આપે, એમને ત્યાં પહેલા ટકોરા પડતા હશે કે કેમ?) 🙃 Read more witty ideas at https://swatisjournal.com/week-one-mar-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser