quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

જીવનમાં ક્યાંક ને ક્યાંક અને કંઈક ને કંઈક ખોટ અનુભવાતી હોય છે, અને એ ખોટને સંતુષ્ઠવા માટે આ જીવનને જીવવાનું હોય છે
#અંતર_ની_વાત #quotes
#MotivationalQuotes

Picking the second option is trending, isn't it? 😅
-
-
-
સારાંશ - બે વિકલ્પ છે, કાં તો રોજીંદુ જીવન એવું જીવો કે દિવસનાં અંતે કોઈ અફસોસ ન રહે અથવા તો તમે જે કરવા ઈચ્છતા હતા તે ન કરી શક્યા, એવી પોતાની દરેક નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવી શકાય એવી કોઈ વ્યક્તિ શોધવા માટે સમય કાઢો... (તમે પણ કોઈને માટે એવી વ્યક્તિ હશો જ, છો ને?)
Read more such thoughts at https://swatisjournal.com/daily-quotes-week-one-august-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I find it s lot easier than whining over anything.. 🤺👍
-
-
-
સારાંશ - જયારે પરિસ્થિતિઓ વિપરીત થતી જાય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ રસ્તો ન જ દેખાય ત્યારે, તેનો સીધો સામનો કરવો એ જ સૌથી સહજ માર્ગ છે.. (દંગલ, દંગલ..🤼)

Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-august-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Not everyone wants your money..💰❌
-
-
-

સારાંશ - ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે જ્યાં આપણે ચાહીને પણ મદદ નથી કરી શકતા. આવું અનુભવાય ત્યારે કોઈની વાત સાંભળી, તેમને સદભાવપૂર્ણ સ્મિત સાથેનાં થોડાં ઉમદા શબ્દો કહીએ એ પણ ઘણું થઇ પડે છે...
Visit www.swatisjournal.com for more posts.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

The key to Success.. 🔑💁‍♀️
-
-
-
સારાંશ - વ્યક્તિગત માનસિક અવરોધ અને પોતાનાં કોઈ પણ પ્રકારનાં ડર સામે લડવું એ લગભગ દરેક મનવાંછિત ક્ષેત્રમાં સફળતાની ખાતરી આપે છે.

Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-july-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's trending but, please don't fall for it.. Just live! 🤗
-
-
-
સારાંશ - વધારે પડતું આત્મનિરીક્ષણ એ આજકાલ બૌદ્ધિકોએ વિકસિત કરેલી નવી વ્યાધિ છે... ફેશનમાં ભલે છે પણ આપણે માટે તો એ દરદ જ કહેવાય એટલે, 'બુલાતી હૈ મગર, જાને કા નહીં!' 😅

Mark your fav note from https://swatisjournal.com/daily-quotes-week-one-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I'm onto it.. are you?
-
-
-

સારાંશ - પોતાને માટે એક સારો અંત જોઈએ છે? તો, બસ ૩ વસ્તુઓનો પ્રબંધ કરવાનો રહેશે... 1. સ્વાસ્થ્ય 2. બેંક બેલેન્સ અને 3. તોફાની મિત્રો. .. લાંબું જીવવા આ 3 અનિવાર્ય છે.

Read more fun ideas at https://swatisjournal.com/daily-quotes-week-one-july-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Simple answers + truth = Easy way out. 💁‍♀️
-
-
-
સારાંશ - ગમે તેટલા જટિલ પ્રશ્નો માટે પણ સરળ જવાબ આપવાની ટેવ રાખવાથી સમય અને શક્તિ બંનેનો બચાવ કરી શકાય છે.. (તેમાં સત્યને સાથે રાખવાની ટેવથી જાતને પણ બચાવી શકાય છે, જે સ્હેજ!)