The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Just keep working on it.. 😊 - - - સારાંશ - ખોટો તણાવ લેવો નહીં કેમકે, જીવન એટલે આપણે માત્ર અહીં રહી, આવનારી પેઢીને કહી શકાય તેવી વાર્તાઓ બનાવીએ છીએ... તે કાં તો સફળતાની ગાથાઓ હશે અથવા તો સબક લઇ શકાય તેવા નિષ્ફળતાનાં કિસ્સાઓ હશે બસ એટલું જ... Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
તું સાથે છે તો કંઈ જીવવા જેવું લાગે છે, બાકી તો બસ સમય પસાર થાય છે. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp
એ ખીલતા પહેલા જ ચૂંટાઈ ગઈ ડાળ પરથી, કોઈના પ્રેમની તો કોઈની ભક્તિની કિંમત એ ચૂકવી ગઈ. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp
It's basic, isn't it? 😇 - - - સારાંશ - છેતરપિંડીની માટીમાં ઉગેલા ફળ ઝેરી જ હશે તેની ખાતરી રાખવી.. જેવી જેની માટી, તેવી તેની ઉપજ! Read more interesting thoughts " https://swatisjournal.com/daily-quotes-week-one-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's my way of living, what's yours?? 🤔 - - - સારાંશ - અંતઃકરણથી જે સાચું કે ન્યાયિક લાગે તેમ ચોક્કસ વર્તવું.. બાકી, કર્મ વિશેની વાર્તાઓ મનોરંજન માત્ર છે. Read more at https://swatisjournal.com/week-two-june-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
इक दुनिया मेरी भी है, जिसमें मेरा कुछ भी नही है....। -Neerja Pandey #quotes
You thought I were naive, Who could never judge your deeds I was reluctant to show you my other side, But you foolishly awakened my demons You believe that I am good for nothing You forced me to conquer all the possibilities of my failure I will never regret being ruthless when needed I will never apologize for being malicious while fighting So don't try to tame the beast inside me, Or it is capable to be a piercing thorn inside your heart As I am a monster dressed like a fairy - Kinjal Patel (Kiraa) #world_of_kiraa #writers #writersofinstagram #writerscommunity #poetry #writer #writing #writingcommunity #love #writersofig #quotes #poetsofinstagram #poetrycommunity #poems #poem #words #poet #art #life #thoughts #shayari #instadaily #poets #loveyourself #yourself #story #followforfollowback #bhfyp #writerslife #sad #bhfyp
બસ બધું મેળવી લેવું અને કંઈ જતુ નથી કરવું, શું એ જ હવે જીવનની વ્યાખ્યા બની ગઈ છે? જે ખુશી મે બે ટંકના રોટલા માટે મહેનત કરતા મજૂરની આંખમાં જોઇ છે, એ કરોડોના માલિકના હોઠો પર દૂર દૂર સુધી નથી દેખાતી. તો બધું મેળવી ને પણ શું મેળવી લીધું? આટલી બધી ચિંતા પછી પણ શાંતિ મળી? આટલા બધા ધમપછાડા પછી પણ શું ખુશી મળી? આ સવાલનો જવાબ હજી કોઈને નથી મળ્યો. બધું મેળવી લેવાની ઘેલછામાં માણસ જીવનના ઉત્તમ વર્ષો ખોઈ દે છે અને પછી જતી જિંદગીએ એ વાતનો અફસોસ કરતો રહે છે. જિંદગી કંઈ નાની નથી હોતી. પણ જ્યારે આ જિંદગીના જટિલ રસ્તાઓનું જ્ઞાન થાય છે, ત્યાં સુધીમાં આ જીવનયાત્રા સમેટવાનો સમય આવી જાય છે. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #motivational #motivation #motivationalquotes #quotes #inspiration #mindset #goals #positivity #believe #success #inspirationalquotes #inspire #positivevibes #love #life #quoteoftheday #selflove #entrepreneur #happiness #yourself #inspirational #lifestyle #bhfyp #quote #loveyourself #photooftheday #instadaily #successquotes #thoughts
આજે ઘણા દિવસો પછી ઉગતા સુરજની લાલી જોઈ રહી છું, સાચે મનમાં આટલા દિવસ કંઇક ગુમાવ્યાની, અને આજે કંઇક પામી લીધાની લાગણી, સુખદ લાગી રહી છે. - કિંજલ પટેલ (કિરા) #instaquote #quotes #quoteoftheday #instagood #love #quote #instagram #instadaily #motivation #quotestoliveby #lifequotes #quotestagram #motivationalquotes #writersofinstagram #inspirationalquotes #instaquotes #life #inspiration #lovequotes #writer #like #follow #instamood #poetsofinstagram #quotesdaily #instalike #words #qotd #bhfyp #world_of_kiraa
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser