The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
If people TRUST you, than you are reliable and SUCCESSFUL But if you do not TRUST self it is PAINFUL & SHAMEFUL #priten 'screation#
રાતે છે તુ રાતરાણી સવારે છુ તુ સુરજ્મુખી ચંપા, ચમેલી, જાસુદ અને ગુલાબ કરતા વધારે છે તારો રુઆબ યાર, તુ છોકરી છુ કે ફુલોનુ બુકે ?? #priten 'screation#
Great SUCCESS are built on small small sacrifices.. સફળતાનો નશો માણવા માટે નિષ્ફળતાના કડવા ઘુંટ પણ પીવા પડે છે... #priten 'screation#
બધી જ વસ્તુ INTERnet ઉપર શોધવાથી નથી મળતી બહુ જ મહત્વની વસ્તુઓ INNERnet મા શોધવાથી જ મળે છે... દા.ત. : શાંતિ, ખુશી, Vison, અને માર્ગદર્શન.. #priten 'screation#
ખુલ્લી હવામા રહેવાથી કેટલી મઝા આવે છે ?? તો પછી ખુલ્લા વિચારો અને ખુલ્લું મન રાખવાથી જિંદગી જીવવાની કેટલી બધી મઝા આવે?? #priten 'screation#
Half harted work, Leaves us Half way.. #priten 'screation#
मुनाफा और नुक्सानके चक्करमे अगर हम अच्छे और बुरेका फर्क भुल जाते है तो वोह हमारी जिंदगीका सबसे बड़ा नुकशान है । #priten 'screation#
મંદિરમાં ભગવાન પાસે મેં *સોનેરી ભવિષ્ય* માંગ્યુ.. તો ભગવાને કીધું, વત્સ એના માટે તને *તકલીફો* તો આપી રહ્યો છુ.. કારણ કે સોનુ તપ્યા વગર 24 કેરેટ શુદ્ધ બની શકતુ નથી.. *તપ્યા વગર તેજસ્વી કેવી રીતે બનીશ..?* #priten 'screation#
हाथ मेरा कस के पकडके रखना मेरे हमसफर क्योकी टांग खिंचने वाले बहोत है ये जहा मे #priten 'screation#
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser