priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Our INNER STRENGTH has power to change OUTER WORLD.

#priten 'screation#

राते कितनी भी हो डरावनी
सपने देखना कहा है मना

मंज़िल कितनी भी हो मुश्किल
चलना कहा है मना

गहरा हो कितना भी समंदर
तैरना कहा है मना

नाकामियो से मत डर ए बंदे
पुरुषार्थ करना कहाँ है मना

#priten 'screation#

આદત નથી મને હારવાની
પણ કોણ જાણે
જોઇને તને દિલ હારી બેઠો







#priten 'screation#

જો તારી શરબતી, શરારતી આંખોમા
હુ ડુબી ના જાઉ તો
મારે ઢાંકણીમા પાણી
લઈને ડુબી જવુ પડે..

#priten 'screation#

હાથને તો સેનીટાઇઝ કરો પણ વિચારોને તો ખાસ..
Do not let negative thoughts to enter your mind..
Everyday fill your mind with positive thoughts.

#priten 'screation#

बेचारे कोरोना patient को Oxygen कम होनेकी वज़हसे तड़पना पडता है,
जरा सोचिए , अगर पृथ्वी परसे Oxygen level कम हुआ तो हम सबकी कया हालत होंगी ??
हमे Oxygen Cylinder का stock न रखना पडे उसके लिए घरमे पौधा लगाईये।
घरभी सुन्दर लगेगा और Oxygen भी मिलता रहेंगा ।

🌿☘🍀🍁🍀

#priten 'screation#

નાચતા મને આવડતું નથી
એમ કહે છે દુનિયા આખી
પણ જોઇને તને દિલ ઉઠે છે નાચી
ઍ વાત છે સાચી

#priten 'screation#

જ્યારે એનો છોકરો એની પાસે રમવા અને વ્હાલ કરવા માટે આવતો હતો ત્યારે ઍ મોબાઈલ જોવામાંથી ઊંચો નતો આવતો...
હવે એના છોકરા મોટા થઈ ગયા છે..
અને એની ફરિયાદ છે કે,
છોકરાઓ મળવા પણ આવતા નથી, ખાલી ફોનથી વાત કરીને ફોર્માલિટી કરી લે છે... 😞😞

#priten 'screation#

હોય સાથે કોઈ પોતાનું
જીવન લાગે મઝાનું

જિંદગી મા જો ના હોય પ્રેમ
તો જીવાય કેમ ?

#priten 'screation#