priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

કોઈને પ્રેરણા અને હિમત આપવી એ
પૈસા આપવા કરતા પણ
વધારે પુણ્યનુ કામ છે.

#priten 'screation#

Most important is
Are you part of PROBLEM or SOLUTION ??
And
Are you interested in PROBLEM or SOLUTION. ??

જો આપ ક્રેકટર્સ જોઇને પણ ખુશ થઈ જતા હોવ તો આપ આશાવાદી છો.
જો આપને ગુલાબના છોડ ઉપર ફુલ અને કાંટા બન્ને દેખાય તો તમે વાસ્તવિક્તાવાદી છો અને આપને ફક્ત કાંટા જ દેખાય તો આપ નિરાશાવાદી છો..

#priten 'screation#

કલ્પના અને હકીકત વચ્ચેનુ અંતર છે એટલુ,
જેટલુ જમીન અને આસમાન વચ્ચે છે તેટલું..

#priten 'screation#

મોબાઈલ એવી માયા છે જે
આપણને દુરના અને ઓછા important લોકોથી નજીક લાવે છે
અને
નજીકના લોકો અને ખુદને ખુદથી દુર કરી દે છે..

#priten 'screation#

હે કોરોના, તે લગાવી દીધા છે
બધાને ધંધે
બધાના ધંધાની પથારી ફેરવીને

#priten 'screation#

સાચા relation મા
care હોય, calculations ના હોય
પ્રેમ હોય, પૈસા નહી
લાગણી હોય, માંગણી નહી

સાચા સબંધો ઍ એવી જાદુઇ વસ્તુ છે કે જે boring life ને exitment થી ભરી દે છે..

#priten 'screation#

ખુદથી ખુદને મળવા માટે લાંબુ waiting ચાલે છે..
કારણ
Facebook , Instagram અને WhatsApp મા આભાસી મિત્રોની ભીડ જામી છે..

#priten 'screation#

If a person is not USEFUL to anyone
He is USELESS..

ઍ રસ્તા ઉપર પડેલા પત્થર જેવો હોય છે.. કામમા તો ના આવે પણ કોઇને પાડે ખરૉ ..

#priten 'screation#

આ કોરોના પણ સાલો પત્ની જેવો છે.
દેખાય નહી તો પણ એનો ડર લાગ્યા કરે છે..
એના ડરને કારણે નથી કોઈ😜 ની સાથે હાથ મિલવાતો કે નથી કોઈને ગળે લાગવાતુ😜

Please be safe and keep social distancing. 🙏

#priten 'screation#