priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

LIFE is like a mirror.
It will exactly look like the way you think.

#priten 'screation#

Its OK to Fail
But it's not OK to
be Frustrated...

#priten 'screation#

તકલીફો, કુદરત દ્વારા લેવાતી surprise test છે..
જેનાથી આપણે ચકાસી શકીએ છીએ કે આપણે powerful છીએ કે આપણા problems ...

#priten 'screation#

જેમા કોઈ ના હોય બંધન
તે જ સાચો સબંધ

#priten 'screation#

खुदपे भरोसा रखो,
क्योंकि भगवानने हमे वोह सबकुछ दिया है जो एक सफल आदमीके पास होता है ।
हम खुदके लिए जो openion रखते है, हम वैसे ही बन जाते है।

#priten 'screation#

એ જિંદગી
સમંદરથી પણ ગહેરી છે તુ..
પણ મને પણ ક્યા ઊંડાણ મા જવાની ટેવ છે..
મેં તો ફક્ત કિનારે છબછબિયા જ કર્યા છે...

કાશ કાંઠો છોડીને મે ઊંડાણમા ડુબકી મારીને જિંદગીની મઝા માણી હોત 😞😞

#priten 'screation#

આજ કાલ તો ખુશિયો પણ હોય છે

દૂધના ઉભરા જેટલી ક્ષણીક..

કેટલુંય તપ્યા પછી મળે, અને આંખના પલકારામા ઠરી જાય...

#priten 'screation#

कुदरत हमे चाँटा मारके हमे कुछ शिखाए, ऊस से बहेतर है की हम खुद कुछ नया शिखे, थोडा खुदकी गल्तियो से थोडा दूसरोंकी गल्तियो से ..
The moment we stop learning new things, we become elder..
LEARNIN IS AN ANTI AGEING LUBRICANT..
Being UPDATED is more important than being upto date..

#priten 'screation#

હારવું પોસાશે..
પણ હિમત હારવું નહી પોષાય

જે ક્ષણે આપણે હિંમત હારી ગયા ઍ જ ક્ષણે આપણી હાર નિશ્ચિત..

#priten 'screation#