તમે PROPOSE કરો કે ના કરો, Chocolate કે Teddy કે Rose આપો કે ના આપો.. તો પણ તમને કોઈ Unconditional Love કરી શકે ???
જવાબ છે
ના અને હા
ના : કારણકે સ્વાર્થ વગર તમને કોઈ પ્રેમ ના કરે
હા : PARENTS, નો LOVE, UNCONDITIONAL હોય છે...
#priten 'screation#
-Priten K Shah