priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Running behind MONEY is like driving a car on highway.
आप कितनीभी तेजीसे कयु ना चलाए, आपके आगे तो कोई होगा ही ।
जिंदगी तो वोह छोटे बच्चेकी तरह जीनी चाहिए, वोह दौड़ताभी है तो अपनी मस्तीसे और अपनी शरतोसे ....

#priten 'screation#

જેટલો પ્રેમ
ઊંચો
એટલો માણસ વધારે
ઝુકશે

#priten 'screation#

જેની પાસે, સારું વિચારવાની શક્તિ નથી એની બધી જ શક્તિઓ નક્કામી..

વિચાર, વાણી અને વર્તન એવી જાદુઇ શક્તિ છે કે જેનાથી તમે કોઇના પણ દિલને જીતી શકો છો..

#priten 'screation#

અમુક ચહેરા ફુલો જેવા હોય છે..
પણ મોટેભાગે આવા 'ફુલો' ની નજીક જતા કાંટા વાગે છે..
પણ Thank God, તારી નજીક આવતા તારા સદગુણોની સુવાસ આવે છે..

#priten 'screation#

आस्माँ को छुने की ख्वाहिशथी अरसोंसे,
चलो आज चांदको तो छु लिया

#priten 'screation#

તમારું નામ પાડતાં જ,
સામે વાળાના દિમાગમા તમારા માટે જે વિચાર આવે તે જ આપણી કમાણી..

#priten 'screation#

આજે એ office માથી હાફ ડે મુકીને ઘરે વહેલો આવી ગયો.. તેણે વિચાર્યુ કે આજે વહેલો જઈને ઘરે બધાની સાથે વાતો કરીને ખુબ જ મસ્તી કરીશ..
પણ ઘરે પહોચ્યો ત્યારે પત્ની સાંસ-બહુની સિરિયલમા ખુપી ગઈ વહુ પતિનું ધ્યાન નથી રાખતી એવુ criticize કરવમાં મગ્ન હતી..
બાળકો મોબાઈલમા મસ્ત હતા..
કોઇએ એના આવવાની નોંધ સુદ્ધા ના લીધી..
અને એટલામાં તરત જ ભુખ્યા ડાસ મચ્છર તેને કરડવા આવી ગયા.અને ઍ ખુશીથી પાગલ થઈ ગયો.. હાશ કોઇકે તો મારા આવવાની નોંધ લીધી 😞😞

#Short Story by *Priten Shah*
#priten 'screation#

અમુક problems , bouncers જેવા હોય છે, ફક્ત ઝુકી જવાથી જ તે solve થઈ જાય છે..
અમુક problems , yorkers જેવા હોય છે, જણે face કરવા જ પડે..
પણ સૌથી ખતરનાક, તો out side the stumps ball જ હોય છે.. લલચાઈ ગયા અને caught behind...

જે ઝુકી શકે છે, પ્રોબ્લેમને face કરે અને 'બહાર' ના આકર્ષણોથી deviate થાય નહી ઍ જ વિજેતા બની શકે..

#priten 'screation#

કાલે ભગવાને મને સપનામા કહ્યુ

માગ માગ, માગે તે આપુ

મેં કહ્યુ જે આપ્યુ છે તેને જન્મો જનમ આપજો પ્રભુ

#priten 'screation#