આજે એ office માથી હાફ ડે મુકીને ઘરે વહેલો આવી ગયો.. તેણે વિચાર્યુ કે આજે વહેલો જઈને ઘરે બધાની સાથે વાતો કરીને ખુબ જ મસ્તી કરીશ..
પણ ઘરે પહોચ્યો ત્યારે પત્ની સાંસ-બહુની સિરિયલમા ખુપી ગઈ વહુ પતિનું ધ્યાન નથી રાખતી એવુ criticize કરવમાં મગ્ન હતી..
બાળકો મોબાઈલમા મસ્ત હતા..
કોઇએ એના આવવાની નોંધ સુદ્ધા ના લીધી..
અને એટલામાં તરત જ ભુખ્યા ડાસ મચ્છર તેને કરડવા આવી ગયા.અને ઍ ખુશીથી પાગલ થઈ ગયો.. હાશ કોઇકે તો મારા આવવાની નોંધ લીધી 😞😞
#Short Story by *Priten Shah*
#priten 'screation#